WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ક્રિકેટમાં ખૂબ જ મેળવ્યુ છે. તેણે નામ અને દામ બંને મેળવી લીધુ છે. જોકે હાલમાં તે દોઢ વર્ષથી શતકને ઝંખી રહ્યો છે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ધરાવે છે. પરંતુ લાંબા સમયથી શતકથી દુર છે.

WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 6:41 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ક્રિકેટમાં ખૂબ જ મેળવ્યુ છે. તેણે નામ અને દામ બંને મેળવી લીધું છે. જોકે હાલમાં તે દોઢ વર્ષથી શતકને ઝંખી રહ્યો છે. આ દરમ્યાન પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ બેટ્સમેન સલમાન બટ્ટ (Salman Butt)ને લાગે છેકે, વિરાટ કોહલી તેની આ તરસ ખૂબ જલ્દી છીપાવી લેશે. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 શતક ધરાવે છે. પરંતુ લાંબા સમયથી શતકથી દુર છે.

વિરાટ કોહલીએ તેનુ આખરી વન ડે શતક વર્ષ 2019માં ઓગષ્ટમાં ફટકાર્યુ હતુ. તેના ત્રણેક માસ બાદ ટેસ્ટ શતક લગાવ્યું હતું. ત્યારબાદના તો તે ટેસ્ટ ક્રિકેટમાં કે ના વન ડે ક્રિકેટમાં શતક લગાવી શક્યો છે. આમ દોઢ વર્ષથી કોહલી આંતરરાષ્ટ્રીય શતક લગાવી શક્યો નથી. જેને લઇને અનેક વખત ક્રિકેટ જગતમાં ચર્ચાઓ થઇ ચુકી છે.

હવે આ ચર્ચાનો હિસ્સો પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટ પણ જોડાયો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા વિડીયો દ્વારા વિરાટ કોહલીની શતકને લઇને કહ્યું હતું. કોહલી તેના શતકની ઇચ્છા ન્યુઝીલેન્ડ સામે પુરી કરી શકવાની આશા બટ્ટે દર્શાવી છે. તેણે કહ્યુ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ દરમ્યાન તે શતક લગાવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બટ્ટને આ અંગે પૂછવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલી, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ટી-20 વિશ્વકપ જેવા આઇસીસી આયોજનમાં માનસિક અડચણો દુર કરી શકશે ? જેના જવાબમાં બટ્ટે કહ્યુ હતુ કે ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચ દરમ્યાન તે શતકીય પારી રમી શકે છે.

સલમાને કોહલીના વખાણ કરતા કહ્યું હતું કે, તેણે પહેલા થી જ તમામ બેરિયર તોડી દીધા છે. કોણે વિચાર્યુ હતુ કે, આ ઉંમરમાં તેના નામે 70 શતક હશે. તે ફિટ છે અને ફોર્મમાં છે. લક્ષ્યનો પીછો કરતા તેનો સ્ટ્રાઇક રેટ 90 નો છે. જ્યારે ત્રણેય ફોર્મેટમાં તેની બેટીંગ સરેરાશ 50 થી વધારે છે. કોણે આ વિચાર્યુ હશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 જૂન થી 22 જૂન સુધી સાઉથમ્પટનમાં રમાઇ હતી. 23 જૂનને આ ટુર્નામેન્ટ માટે રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. પ્રવાસ દરમ્યાન છ ટેસ્ટ મેચો ટીમ ઇન્ડીયા પ્રવાસ દરમ્યાન રમશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">