World Cup: ક્રિકેટ રસિકો યાદ છે આજનો દિવસ, ધોનીની આગેવાનીમાં ટીમે કરી હતી કમાલ, જાણો ધોની ટીમની કમાલ

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની કેપ્ટનશીપ ઉપરાંત 2011 ના વિશ્વકપ (World Cup) માં ભારતની બે જીત સૌથી વધારે ચર્ચમાં રહી હતી.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 02, 2021 | 10:51 AM
મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની કેપ્ટનશીપ ઉપરાંત 2011 ના વિશ્વકપ (World Cup) માં ભારતની બે જીત સૌથી વધારે ચર્ચમાં રહી હતી. અને બંને જીત પાકિસ્તાન (Pakistan) સામે મળી હતી. સેમી ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે અંતિમ બોલ પર જીત મેળવી હતી અને બીજી જીત આ અગાઉ પાકિસ્તાન સામે ગૃપ રાઉન્ડ મેચમાં મળી હતી. બોલ આઉટ માં ટીમ ઇન્ડીયા (Team India) એ પાકિસ્તાનને હરાવ્યુ હતુ, જેની યાદો આજે પણ ક્રિકેટ ચાહકોના હ્રદયમાં ભરેલી છે.

1 / 5
ભારતે 2011માં ક્વાર્ટરફાઇનલમાં ઓસ્ટ્રેલીયા જેવી મજબૂત ટીમને હરાવી હતી. જેના બાદ સેમીફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ. ફાઇનલમાં કેપ્ટન કુમાર સંગાકારા એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે અંતિમ 11 બોલમાં 4 ની જરુર હતી, ત્યારે જ ધોનીએ સિક્સ લગાવીને વિશ્વકપ ભારતના નામે કરી લીધો હતો.

2 / 5
24મી સપ્ટેમ્બર 2007માં ભારતીય ક્રિકેટ ટીમ એ T20 વિશ્વકપની પ્રથમ સિઝનને પોતાના નામે કરી હતી. ભારત એ આ દિવસે આઇસીસી T20 વિશ્વકપ ટ્રોફી જીતી હતી. ભારતમાં આયોજીત કરવામાં આવેલા આ વિશ્વકપ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોની ની કેપ્ટનશીપમાં યુવાઓથી ભરેલી ટીમ એ જીત્યો હતો. જેમાં યુવરાજ સિંહ () ની એક ઓવરમાં છ સિક્સર યાદગાર રહી હતી.

3 / 5
 2 એપ્રિલ નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વનો છે. 28 વર્ષના લાંબા અરસા બાદ ટીમ ઇન્ડીયાએ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. પોતાની જ જમીન પર મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં 2 એપ્રિલ એ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા (Sri Lanka ) ને 6 વિકેટ થી હરાવીને વિશ્વકપ પર કબજો કર્યો હતો.

4 / 5
ભારતે પ્રથમ વખત વિશ્વકપ 1983માં જીત્યો હતો. કપિલ દેવ (Kapil Dev) ની કેપ્ટનશીપમાં લોર્ડઝના મેદાનમાં બે વારની વિશ્વચેમ્પિયન ટીમ વેસ્ટઇન્ડીઝને હરાવી હતી. ભારતે આ વિશ્વકપ માટે જીતને લઇને દાવેદારની યાદીમાં જ નહોતુ. વેસ્ટઇન્ડીઝએ ભારતને ફક્ત 183 રન પર જ સમેટી લીધુ હતુ. વેસ્ટઇન્ડીઝ એ રમતની શરુઆત શાનદાર કરી હતી, પરંતુ ભારતીય બોલરોએ તેમને 140 રન પર જ સમેટી લીધા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">