વિશ્વ કપમાં આજે ટકરાશે ભારત અને અફગાનિસ્તાન, બંને ટીમો માટે છે આ સૌથી મોટો પડકાર

વિશ્વ કપ 2019માં આજે ભારતીય ટીમ અફગાનિસ્તાનની સામે ટકરાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 3 મેચ જીતી ચૂક્યુ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ મેચ વરસાદને લીધે રદ થવાને લીધે ટીમને 1-1 પોઈન્ટ મળ્યો હતો. ભારતીય ટીમ માટે અફગાનિસ્તાનની ટીમ મોટો પડકાર ના હોવી જોઈએે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. 2014માં એશિયા કપમાં થયેલા […]

વિશ્વ કપમાં આજે ટકરાશે ભારત અને અફગાનિસ્તાન, બંને ટીમો માટે છે આ સૌથી મોટો પડકાર
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 4:17 AM

વિશ્વ કપ 2019માં આજે ભારતીય ટીમ અફગાનિસ્તાનની સામે ટકરાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 3 મેચ જીતી ચૂક્યુ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ મેચ વરસાદને લીધે રદ થવાને લીધે ટીમને 1-1 પોઈન્ટ મળ્યો હતો. ભારતીય ટીમ માટે અફગાનિસ્તાનની ટીમ મોટો પડકાર ના હોવી જોઈએે.

બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. 2014માં એશિયા કપમાં થયેલા મુકાબલામાં ભારતે જીત મેળવી હતી. ત્યારે 2018માં દુબઈમાં યોજાયેલા એશિયા કપમાં બંને ટીમોનો મુકાબલો ટાઈ થયો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમ આ વિશ્વ કપમાં સૌથી સંતુલિત ટીમ નજરે આવી રહી છે. ભારતીય ટીમની પાસે ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. ત્યારે સ્પિનરમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ છે. ત્યારે ભારતીય ટીમમાં કોઈ નબળાઈ નજર આવતી નથી પણ મિડલ ઓર્ડર પર મોટો પ્રશ્ન જરૂર છે. મોહમ્મદ શમીને આ મેચમાં ભૂવનેશ્વર કુમારની જગ્યાએ તક મળી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે અફગાનિસ્તાનના ખેલાડીઓ રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહમાન ટીમની સૌથી મોટી તાકત છે. ત્યારે તેમના ટોપ બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદી પણ સારા ફોર્મમાં છે. ત્યારે અફગાનિસ્તાનની ટીમની બેટિંગ સારી નથી. સાથે જ ટીમની પાસે તોફાની બેટ્સમેનની કમી છે. સતત હારના કારણે આત્મવિશ્વાસ પણ ઓછો છે.

આ પણ વાંચો: સર્ચ એન્જિન ગૂગલે આ મહાન ભારતીય કલાકારને યાદ કરીને બનાવ્યું આ ખાસ પ્રકારનું ‘ડૂડલ’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">