વિશ્વ ચેમ્પિયનશિપ: આજે ‘ગોલ્ડન ગર્લ’ બનવા માટે ઉતરશે ‘સિલ્વર ગર્લ’ પી.વી.સિંધુ

ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ આ ચાર મેગા ઈવેન્ટમાં ભારતીય સ્ટાર પી.વી.સિંધુએ વિમેન્સ સિંગલ્સ બેડમિંટનની ફાઈનલમાં જગ્યા બનાવી છે પણ એક વખત ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી નથી. ત્યારે હવે પી.વી.સિંધુ માટે ગોલ્ડ મેડલ જીતવાની તક રહેલી છે. ત્યારે પોતાના કરિયરનો સૌથી મોટો ખિતાબ જીતવાની એક તક પી.વી.સિંધુ પાસે હશે. જ્યારે તે […]

વિશ્વ ચેમ્પિયનશિપ: આજે 'ગોલ્ડન ગર્લ' બનવા માટે ઉતરશે 'સિલ્વર ગર્લ' પી.વી.સિંધુ
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 5:40 AM

ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ આ ચાર મેગા ઈવેન્ટમાં ભારતીય સ્ટાર પી.વી.સિંધુએ વિમેન્સ સિંગલ્સ બેડમિંટનની ફાઈનલમાં જગ્યા બનાવી છે પણ એક વખત ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી નથી. ત્યારે હવે પી.વી.સિંધુ માટે ગોલ્ડ મેડલ જીતવાની તક રહેલી છે.

ત્યારે પોતાના કરિયરનો સૌથી મોટો ખિતાબ જીતવાની એક તક પી.વી.સિંધુ પાસે હશે. જ્યારે તે વિશ્વ ચેમ્પિયનશિપના ફાઈનલમાં કોર્ટ પર ઉતરશે. સિંધુએ શનિવારે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનમાં ચેન યુ ફેઈ પર સીધી ગેમમાં મળેલી જીતથી સતત ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના છેલ્લા બે ચરણમાં સિલ્વર મેડલ મેળવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સિવાય તેમના નામે 2 બ્રોન્ઝ મેડલ પણ છે. હૈદરાબાદી ખિલાડીએ 40 મિનિટ સુધી ચાલેલી સેમીફાઈનલમાં ચીનની દુનિયાની ત્રીજા નંબરની ખેલાડી ચેન યુ ફેઈને 21-7, 21-14થી હરાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

24 વર્ષીય આ ભારતીય ખેલાડી જાપાનની નાઓમી ઓકુહારા સામે ટકરાશે. ઓકુહારાએ થાઈલેન્ડની 2013ની વિશ્વ ચેમ્પિયન રતચાનોક ઈંતાનોનને 17-21,21-18,21-15થી સેમીફાઈનલમાં હરાવી હતી. વર્ષ 2017માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં સિંધુ અને ઓકુહારા વચ્ચે ટાઇટલ ફાઇટ થઈ ચૂકી છે. 1 કલાક 50 મિનિટ સુધી ચાલેલી આ મેરાથનમાં ઓકુહારાએ બાજી મારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સિંધુએ કહ્યું કે હું ખુબ ખુશ છુ પણ ફાઈનલ હજી બાકી છે. ફાઈનલ મુકાબલો સરળ રહેશે નહીં પણ મારે સારી તૈયારી કરવી પડશે. દરેક મેચમાં તમારે માનસિક રીતે તૈયાર થઈને ઉતરવું પડે છે અને હું તે તૈયારી સાથે જ ઉતરીશ.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">