Women’s Day 2021: ભારતની ટોપ ટેન મહિલાઓનો દમ, કે જેમણે વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યુ

Women's Day 2021: માર્ચ માસની 8 તારીખ એટલે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) . આ દિવસ મહિલાઓના સન્માનનો દિવસ છે. તેમની કામિયાબીઓ પર ભારત ગર્વ લઇ રહ્યુ છે, એ મહિલાઓની પણ આજના દિવસે વાત કરવી જરુરી છે. આમ તો મહિલાઓએ ચારે તરફ સફળતાઓ મેળવીને ભારતનુ નામ વધાર્યુ છે,

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 08, 2021 | 10:29 AM
માર્ચ માસની 8 તારીખ એટલે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ દિવસ મહિલાઓના સન્માનનો દિવસ છે. તેમની કામિયાબીઓ પર ભારત ગર્વ લઇ રહ્યુ છે, એ મહિલાઓની પણ આજના દિવસે વાત કરવી જરુરી છે. આમ તો મહિલાઓએ ચારે તરફ સફળતાઓ મેળવીને ભારતનુ નામ વધાર્યુ છે, પરંતુ ભારતની દશ ટોપ ટેન મહિલા ખેલાડીઓની વાત કરીશુ. જેમણે દુનિયાભરમાં દેશનુ માન અને સન્માન વધારવા સાથે ગૌરવ અપાવ્યુ છે.

1 / 11
વિનેશ ફોગાટઃ રેસલીંગની મહારાણી. જેણે પોતાના રમત થી દુનિયા ભરની મેટ પર ભારતનુ માન વધાર્યુ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના એક દિવસ પહેલા જ વિનેશ 53 કિલોગ્રામ વુમન્સ કેટેગરીમાં વિશ્વ નંબર વન પહેલવાન બની છે. આ કમાલ તેણે માટિયો પેલિકોન રેંકિંગ સિરીઝમાં ગોલ્ડન રમત રમી ને કરી હતી. વર્લ્ડ ચેમ્પિયનશીપના દંગલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી વિનેશ ફોગાટ ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાઇ કરનારી હાલમાં એક માત્ર મહિલા રેસલર છે.

2 / 11
સ્વપ્ના બર્મનઃ ખૂબ ઓછા લોકો આ નામ થી જાણકારી ધરાવતા હશે. પરંતુ ભારતના માટે સ્વપ્નાનુ યોગદાન ખૂબ જ લાજવાબ છે. સ્વપ્ના બર્મન એ દેશના માટે હેપ્ટાથલાન જેવી એથલેટીક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ કમાલ 2018 ની એશિયાડ ગેમ્સ અને 2017માં એશિયન ચેમ્પિયનશીપ માં કરી દેખાડ્યુ હતુ.

3 / 11
સંજીતા ચાનૂઃ મણિપુરની આ ભારતીય વેઇટલિફ્ટર મહિલા બે વાર કોમનવેલ્થ ચેમ્પિયન છે. તેણે 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ અને 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. ગ્લાસ્ગોમાં ચાનૂ એ 48 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં જ્યારે ગોલ્ડ કોસ્ટમાં 53 કિલોગ્રામ કેટેગરીમાં સ્વર્ણ પદક મેળવ્યો હતો.

4 / 11
એમ સી મેરીકોમઃ ભારતની સ્ટાર મહિલા બોક્સર 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી છે. 38 વર્ષીય મેરીકોમ ના મુક્કાઓમાં ખૂબ જ દમ છે. તે ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાઇ કરી ચુકી છે. હાલમાં મેરીકોમ AIBA ચેમ્પિયન્સ એન્ડ વેટરન્સ સમિતીની ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવી છે.

5 / 11
હરમનપ્રિત કૌરઃ આ ભારતીય ક્રિકેટર એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વધારે ખાસ બની જાય છે. કારણ કે આ દિવસે તેનો બર્થ ડે પણ હોય છે. હરમનપ્રિત ની બેટીંગ વાળો મિજાજ ખૂબ જ વિસ્ફોટક હોય છે. તે વુમન્સ વર્લ્ડ T20 માં શતક ફટકારનારી પ્રથમ મહિલા છે. આ ઉપરાંત પણ તે મેન્સ અને વુમન્સ ક્રિકેટ મળાવીને 100 T20 ઇન્ટરનેશનલ મેચ રમવા વાળી ભારતની પ્રથમ ક્રિકેટર પણ છે.

6 / 11
પીવી સિંધૂઃ વર્લ્ડ સ્ટેજ બેડમિન્ટનની રમત રમનારી સિંધૂનુ યોગદાન ભારત માટે ખૂબ વધારે છે. તે આ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય ખેલાડી છે. તેના ઉપરાંત ઓલંપિકમાં સિલ્વર મેડલ જીતનારી પણ તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

7 / 11
દિપા કર્માકરઃ આ એ ખેલાડી છે કે જેણે જીમનાસ્ટિકમાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે. 2016માં યોજાયેલ 2016 રિયો ઓલંપિકમાં તેણે જીમનાસ્ટિકમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યુ હતુ. આટલા મોટા સ્ટેજ પર આમ કરનારી તે દેશની પ્રથમ મહિલા બની હતી. રિયો ઓલંપિકમાં દિપા ચોથા નંબર પર રહીને મેડલ થી ચુકી ગઇ હતી, પરંતુ તેણે લોકોનુ દિલ જીતી લીધુ હતુ.

8 / 11
હિમા દાસઃ હાલમાં જ આ ભારતીય સ્પ્રિંટર ને આસામ પોલીસ દ્રારા DSP નુ પદ આપ્યુ છે. તે ટ્રેક પર બેજોડ પ્રદર્શન ધરાવે છે. ઢિંગ એક્સપ્રેસ ના નામ થી મશહૂર બનેલી હિમા દાસ ના નામે 400 મીટરમાં મહિલા નેશનલ રેકોર્ડ નોંધાયેલો છે. IAAF World U20 Championship માં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

9 / 11
સાનિયા મિર્ઝાઃ ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ સ્ટાર પ્લેયર. જે ડબલ્સમાં પૂર્વ વર્લ્ડ નંબર વન પર રહી ચુકી છે. સાનિયાએ અલગ અલગ ટેનિસ સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીત્યા છે. ટોકયો ઓલંપિકમાં પણ શિરકત કરવાની તે આશા કરી રહી છે.

10 / 11
મનુ ભાકરઃ ઓલંપિકમાં ભારતનુ પ્રતિનિધીત્વ કરી ચુકેલી નિશાનેબાજ મનુ ભાકર જો ટોક્યો માં શૂટીંગ રેન્જમાં ઉતરે છે તો તે ભારત માટે મોટી આશા હશે. 2018માં વર્લ્ડ કપમાં મનુ ભાકરે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

11 / 11

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">