કંગારુઓને હરાવીને ટીમ ઈન્ડિયા પરત વતન આવી ગઈ છે, ત્યારે ભારતને શાનદાર જીત અપાવનાર ખેલાડીઓનું પરિવાર અને ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે
કંગારુઓને હરાવીને ટીમ ઈન્ડિયા પરત વતન આવી ગઈ છે, ત્યારે ભારતને શાનદાર જીત અપાવનાર ખેલાડીઓનું પરિવાર અને ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે Ajinkya Rahaneનું પણ મુંબઈમાં પરિવાર અને ફેન્સ દ્વારા ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રહાણે આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે ચાલો જોઈએ વીડિયો
આ પણ વાંચો: DELHIનો ચાલાક ચોર, PPE કીટ પહેરી તફડાવ્યાં 13 કરોડના સોના-ચાંદીના ઘરેણાં