ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   રોચક વાત એ છે કે આ મેદાન પર બંન્ને ટીમો અત્યાર સુધી 3-3 […]

ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO
Kunjan Shukal

|

Jun 05, 2019 | 8:47 AM

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોચક વાત એ છે કે આ મેદાન પર બંન્ને ટીમો અત્યાર સુધી 3-3 મેચ રમી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ જ્યાં આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઉતરશે તો ફાફ ડુ પ્લેસિસની ટીમ પોતાની ત્રીજી મેચ રમશે. તેને યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર મળી છે.

જાણો સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલિક રોમાંચક વાતો ધ રોજ બાઉલ સ્ટેડિયમની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. આ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ હૈંપશાયરનું હોમ ગ્રાઉન્ડ છે. આ નવું ગ્રાઉન્ડ છે, જ્યાં વિશ્વકપ રમાશે. આ પહેલા કોઈ વિશ્વકપની મેચ આ મેદાન પર રમાઇ નથી, પરંતુ આ વખતે અહીં કુલ 5 મેચ રમાશે.

આ પણ વાંચો: વિશ્વ કપની પ્રથમ મેચમાં સૌરવ ગાંગૂલી અને ધોનીની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો કેમ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati