IND vs NZ: અમ્પાયરની ભૂલને કારણે વિરાટ કોહલીના નામે ઢગલાબંધ રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ

વિરાટ કોહલી કાનપુર ટેસ્ટમાં રમ્યો નહોતો. તેણે મુંબઈ ટેસ્ટમાં પુનરાગમન કર્યું હતું અને તેની પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે જે તે પૂરી કરી શક્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:08 PM
IND vs NZ:  ICC T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી બ્રેક પર હતો. આ કારણોસર, તે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની ટી20 શ્રેણીમાં રમ્યો ન હતો અને તે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ નહોતો.

1 / 8
કોહલીએ આજથી મુંબઈમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાંથી પુનરાગમન કર્યું હતું. બધાને આશા હતી કે તે મોટી ઇનિંગ સાથે વાપસી કરશે પરંતુ તે મેચની પ્રથમ ઇનિંગમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. કોહલી એલબીડબલ્યુ બન્યો હતો.

2 / 8

3 / 8
 એકંદર પરિણામ એ આવ્યું કે કોહલીના ખાતામાં 0 આવ્યો અને આ સાથે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ તેના નામે આવ્યા.

4 / 8

5 / 8
ટેસ્ટમાં સૌથી વધુ વખત આઉટ થનારા કેપ્ટનોની યાદીમાં કોહલી હવે સંયુક્ત બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ નંબર વન પર છે. કોહલી સાથે બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ છે.

6 / 8
આ બે પછી ઈંગ્લેન્ડનો માઈકલ આથર્ટન, દક્ષિણ આફ્રિકાનો હેન્સી ક્રોન્યે અને ભારતના મહેન્દ્ર સિંહ ધોનીનો નંબર આવે છે. ત્રણેયનો કેપ્ટન તરીકે ટેસ્ટમાં આઠ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.

7 / 8

8 / 8

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">