દિગ્ગજ ફુટબોલર મારાડોનાનુ નિધન: ગાંગુલી, સચિન સહિત દેશ અને દુનિયાના દિગ્ગજોએ પાઠવ્યા શોક સંદેશા

આર્જેન્ટીનાના પોતાના જમાનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનુ નિધન થયાના માઠા સમાચાર આવ્યા છે. આર્જેન્ટીના મિડીયા મુજબ, હ્રદયરોગના હુમલાને લઇને મારાડોનાનુ નિધન થયુ છે. તેમણે 60 વર્ષની ઉંમરમાં જ અંતિમ શ્વાસ લીધા છે, તેઓ લાંબા સમય થી નાદુરસ્ત હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ દેશ અને દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત રાજનેતાઓ અને તેમના પ્રશસકોએ શોક સંદેશા […]

દિગ્ગજ ફુટબોલર મારાડોનાનુ નિધન: ગાંગુલી, સચિન સહિત દેશ અને દુનિયાના દિગ્ગજોએ પાઠવ્યા શોક સંદેશા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 8:01 AM

આર્જેન્ટીનાના પોતાના જમાનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનુ નિધન થયાના માઠા સમાચાર આવ્યા છે. આર્જેન્ટીના મિડીયા મુજબ, હ્રદયરોગના હુમલાને લઇને મારાડોનાનુ નિધન થયુ છે. તેમણે 60 વર્ષની ઉંમરમાં જ અંતિમ શ્વાસ લીધા છે, તેઓ લાંબા સમય થી નાદુરસ્ત હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ દેશ અને દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત રાજનેતાઓ અને તેમના પ્રશસકોએ શોક સંદેશા પાઠવ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બે માસ અગાઉ જ તેમણે બ્રેન ક્લોટ ના કારણે સર્જરી કરાવી હતી. મારાડોનાના નિધન પર પ્રતિક્રીયાઓનો દૌર પણ શરુ થઇ ગયો છે. બીસીસીઆઇના અધ્યક્ષ અને  ટીમ ઇન્ડીયાના પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ટ્વીટ કર્યુ છે કે, મારા હિરો નથી રહ્યા હવે, મે તમારા માટે જ ફુટબોલ જોઇ. ગાંગુલી પણ પોતાના હિરો ના અવસાનને લઇ ને ખુબ દુખી જણાયો હતો. આ ઉપરાંત લીટલ માસ્ટર સચિન તેંદુલકરે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ હતુ.

Mayanagri mumbai na traffic ma gum thaya digag cricketer sachin tendulkar ricksha chalake batavyo rasto

ડિએગો મારાડોનાને સર્વકાલીન મહાન ફુટબોલર કહેવામાં આવે છે. આર્જેન્ટીનાને 1986માં ફુટબોલ વર્લ્ડ કપ જિતાડવામાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. મારાડોનાએ વર્ષ 1976માં ફુટબોલની દુનિયામાં પ્રથમ ડગ માંડ્યુ હતુ. તેના એક દશક બાદ તેમની કેપ્ટનશીપમાં આર્જેન્ટીનાએ 1986 નો વિશ્વકપ જીત્યો હતો. આ દરમ્યાન તેમણે ફુટબોલની રમતના ઇતિહાસના બે યાદગાર ગોલ પણ કર્યા હતા. આ બહેતરીન ખેલાડીના કદનો અંદાજો એ વાત થી લગાવી શકાય છે કે, તેમના દેશ આર્જેન્ટીના ના બ્યુનસ આયર્સમાં નવ ફિટ ઉંચી તેમની પ્રતિમા લગાવી હતી. વર્ષ 2018 માં ડિએગો મારાડોનાના 58 માં જન્મ  દીવસનો જશ્ન મનાવતા, તેમની પ્રથમ કાંસ્ય પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

1986 ના વિશ્વ કપની એ ઘટનાને કોણ ભૂલી શકે છે, જ્યારે ડિએગો મારાડોનાએ હાથની મદદ થી ગોલ કર્યો હતો. બાદમાં તેમણે તેને હેન્ડ ઓફ ગોડ એટલે કે ઇશ્વર નો હાથ ગણાવ્યો હતો. મારાડોનાએ આ ગોલ ઇંગ્લેંડ સામેની મેચમાં કર્યો હતો. મારાડોના 1986 માં મેક્સિકોમાં રમાયેલા વિશ્વ કપમાં આર્જેન્ટીના ના કેપ્ટન હતા. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાની ઇંગલેંડ સામે 2-1 થી જીત બાદ કહ્યુ હતુ કે, આ ઇશ્વરનો હાથ એટલે કે હેન્ડ ઓફ ગોડ હતો. તે વિશ્વ કપમાં મારાડોનાના દમ પર આર્જેટીના બીજી વાર ચેમ્પિયન બન્યુ હતુ. ફાઇનલમાં આર્જેન્ટીનાએ વેસ્ટ જર્મનીને 3-2 થી હાર આપીને બીજી વાર ટ્રોફી પર કબજો કર્યો હતો. તેમનુ આ કથન ખેલ જગતની સૌથી ચર્ચિત ટીપ્પણીઓમાં સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">