Under-19 Asia Cup: ભારત આઠમી વખત બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું

લંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Under-19 Asia Cup: ભારત આઠમી વખત બન્યુ ચેમ્પિયન, ફાઇનલમાં શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું
India Under-19 cricket team wins Asia Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 7:15 PM

ભારતની અંડર-19 ટીમે (India Under-19 cricket team) આઠમી વખત એશિયા કપ ( Asia Cup) જીત્યો છે. અંડર-19 એશિયા કપની (Under 19 Asia Cup) ફાઈનલ મેચમાં ભારતે (India) શ્રીલંકાને (Sri Lanka) નવ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં લંકાએ (Sri Lanka) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 106 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ (Duckworth Lewis rule) હેઠળ ભારતને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને લંક્ષ્યાંક હાંસલ કરવાની સાથે ટુર્નામેન્ટ પણ જીતી લીધી હતી.

વરસાદના કારણે આ મેચ 38 ઓવરની હતી. આ મેચમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને તેની પ્રથમ વિકેટ ત્રણ રનમાં પડી ગઈ હતી. આ પછી, શ્રીલંકાની વિકેટો સતત અંતરે પડતી રહી અને અંતે આ ટીમ નવ વિકેટના નુકસાન પર 106 રન બનાવી શકી. વરસાદના કારણે આ મેચમાં 12 ઓવર ઘટાડવામાં આવી હતી. જો આવું ન થયું હોત તો લંકા માટે સંપૂર્ણ 50 ઓવર રમવી મુશ્કેલ બની ગઈ હોત.

ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન આ મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી અને નાના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 56 અને વાઇસ કેપ્ટન શેખ રશીદે 31 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આઉટ થનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન હરનૂર હતો. તેણે પાંચ રન બનાવ્યા હતા. 102 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 21.3 ઓવરમાં 104 રન બનાવી લીધા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારતીય બોલરોનું ઉત્તમ પ્રદર્શન ફાઈનલ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાની ટીમને 106 રનમાં જ સમેટી દીધી હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, કૌશલ તાંબેએ બે અને રાજ બાવા, રવિ કુમાર, રાજવર્ધનને એક-એક વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકાના એક બેટ્સમેન રન આઉટ થયો હતો.

શ્રીલંકાની નબળી બેટિંગ શ્રીલંકાની ટીમ આ મેચમાં ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળી શકી ન હતી અને 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યા નહોતા અને છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી રોડ્રિગે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ વિકેટ માત્ર ત્રણ રનના સ્કોર પર પડી હતી.

ભારતના રવિ કુમારે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો. ચામિન્દુ વિક્રમસિંઘે બે રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રાજ બાવાએ 15ના સ્કોર પર શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે ચેવન ડેનિયલ્સને આરાધ્યા યાદવના હાથે કેચ કરાવ્યો. ડેનિયલ માત્ર છ રન બનાવી શક્યો હતો. આ પછી કૌશલ તાંબેએ અંજલા બંદરાને એલબીડબ્લ્યુ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. તે નવ રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચોઃ

IND vs SA: વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર આ રીતે પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચોઃ

Team India Records 2021: ભારતીય ટીમ અને ખેલાડીઓ દ્વારા રચાયા આ મહત્વના રેકોર્ડ, જુઓ 9 મહત્વના વિક્રમ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">