U19 World Cup Final, IND vs ENG, LIVE Streaming: ભારત-ઈંગ્લેન્ડ ફાઈનલ મેચ ક્યાં જોઈ શકશો?

ભારતીય ટીમ સતત ચોથી વખત અંડર 19 વર્લ્ડ કપ(U19 World Cup)ની ફાઇનલમાં પહોંચી છે. આ સાથે જ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ તેની 8મી ફાઈનલ હશે.

U19 World Cup Final, IND vs ENG, LIVE Streaming: ભારત-ઈંગ્લેન્ડ ફાઈનલ મેચ ક્યાં જોઈ શકશો?
ICC U19 World Cup 2022 Final, India U19 vs England U19 (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:57 AM

U19 World Cup: અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup)ની આજે ફાઈનલ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ (India vs England) સામે ટકરાશે. ભારતની નજર પાંચમા ટાઈટલ પર છે. ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટ દરમિયાન કોરોનાના કહેર સાથે સંઘર્ષ કરી રહી છે. સેમિફાઈનલ પહેલા ટીમ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી વિજય રહી છે. તેણે લીગની તમામ મેચો જીતી છે. આ પછી તેણે ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ (Bangladesh)ને હરાવ્યું અને પછી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી.

યશ ધૂલની શાનદાર સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડને 96 રનથી હરાવીને સતત ચોથી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ધુલે 110 બોલમાં 110 રન બનાવ્યા અને વાઈસ કેપ્ટન શેખ રાશિદ સાથે 204 રનની ભાગીદારી કરી. રાશિદે 108 બોલમાં 94 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા બંનેએ ટીમને પાંચ વિકેટે 290 રન સુધી પહોંચાડી હતી. આ પછી ભારતીય બોલરોએ પોતાનું કામ સારી રીતે કર્યું અને ઈંગ્લેન્ડને 41.5 ઓવરમાં 194 રનમાં આઉટ કરી દીધું. ઈંગ્લેન્ડ તરફથી માત્ર લચલાન 51 રન બનાવી શક્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની સફર

અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે છે. ટીમ ઈન્ડિયા 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 અને આ વર્ષે ફાઈનલમાં પહોંચી છે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ સમયે તેને 2006, 2016 અને 2020માં ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે સાંજે (5 ફેબ્રુઆરી) અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર વર્લ્ડ કપ એન્ટીગુઆના વિવિયન રિચર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા સમયે શરૂ થશે?

ભારતીય સમય અનુસાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6 વાગ્યે થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર થશે. જ્યાં મેચની લાઈવ અપડેટ https://tv9gujarati.com/ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો : કોરોનાના કારણે થયેલા મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">