ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટ્વિટર પર કેમ થયા ટ્રોલ!

વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમની બહાર EGOથી જોડાયેલું એક પુસ્તક વાંચતા નજરે આવ્યા હતા. પુસ્તક વાંચતા વિરાટ કોહલીને કેમેરામાં કેદ કરવામાં આવ્યા અને ઝડપી જ આ તસવીર સોશિયલમ મીડિયામાં વાયરલ થઈ ગઈ. વિરાટ કોહલી Detox Your Ego નામનું પુસ્તક વાંચી રહ્યા હતા. આ પુસ્તકમાં […]

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટ્વિટર પર કેમ થયા ટ્રોલ!
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 3:47 AM

વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમની બહાર EGOથી જોડાયેલું એક પુસ્તક વાંચતા નજરે આવ્યા હતા. પુસ્તક વાંચતા વિરાટ કોહલીને કેમેરામાં કેદ કરવામાં આવ્યા અને ઝડપી જ આ તસવીર સોશિયલમ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

વિરાટ કોહલી Detox Your Ego નામનું પુસ્તક વાંચી રહ્યા હતા. આ પુસ્તકમાં જીવનમાં આઝાદીની સાથે રહેવા અને પોતાની વાત મનાવવા માટેના સ્ટેપ બતાવવામાં આવ્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની આ તસવીર વાયરલ થયા પછી ફેન્સે તેમને ટ્રોલ કરવાના શરૂ કરી દીધા છે. એક યુઝરે તેમની અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો ફોટો એક સાથે પોસ્ટ કરીને કમેન્ટ લખી કે ભારતીય કેપ્ટનોમાં પુસ્તક વાંચવાનો ટ્રેન્ડ ચાલુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિરાટ કોહલીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવ્યા. તેનું એક કારણ છે કે કોહલી મેદાન પર પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. એક યુઝરે ફોટો શેયર કરતા લખ્યુ કે મને લાગે છે કે કોઈએ વિરાટ કોહલીને સારી પુસ્તક ભેટ આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘણા યુઝર્સે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે કથિત વિવાદને જોડતા લખ્યું કે આ પુસ્તકને રોહિત શર્માએ સ્પોન્સર કર્યુ છે. ત્યારે એક યુઝર્સે લખ્યું કે વિરાટ કોહલીને આ પુસ્તક વાંચવાની ખુબ જરૂરિયાત હતી.

[yop_poll id=”1″]

Detox Your Egoનામની આ પુસ્તકના લેખક સ્ટીવન સેલ્વેસ્ટર છે. સ્ટીવન સિલ્વેસ્ટર પૂર્વ ક્રિકેટર હતા. ઇંગ્લિશ કાઉન્ટીમાં મિડલસેક્સ માટે ક્રિકેટ રમવા ઉપરાંત, તેઓ ફૂટબોલ પણ રમતા હતા. ત્યારબાદ સ્ટીવને લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાંથી મનોચિકિત્સકમાં ડિગ્રી લીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">