Olympics Mascot Is Miraitowa : શું તમે જાણો છો ટોક્યો ઓલમ્પિક રમતમાં માસ્કોટ શું છે ?

કોરોના વાયરસના મહામારીને લીધે એક વર્ષના વિલંબ બાદ ઓલિમ્પિક (Olympic Games Tokyo 2020) ની શરૂઆત થવા જઈ રહી છે. 23 જુલાઈથી રમતોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.

Olympics Mascot Is Miraitowa : શું તમે જાણો છો ટોક્યો ઓલમ્પિક રમતમાં માસ્કોટ શું છે ?
Mascot in Tokyo 2020 Olympic Games
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 2:58 PM

Olympics Mascot IS Miraitowa : કોરોના વાયરસના મહામારીને લીધે એક વર્ષના વિલંબ બાદ ઓલિમ્પિક (Olympic Games Tokyo 2020) ની શરૂઆત થવા જઈ રહી છે. 23 જુલાઈથી રમતોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ‘ટોકિયો ઓલિમ્પિક 2021 (Tokyo Olympics 2021) નો મોસ્કોટે એઈ (ઈન્ડિગો બ્લૂ) Ichimatsu ની પેટનની સાથે ટોક્યો 2021 રમતના પ્રતીક રુપે સ્ટાઈલ કરવામાં આવી છે. બંન્ને સન્માનિત પરંપરા અને જાપાની સંસ્કૃતિ છે.

કોરોના મહામારીના કારણે એક વર્ષના લાંબા ગાળા બાદ 2021 ટોક્યો ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવ્યું છે. (Miraitowa) નામ જાપાની શબ્દ ચમત્કાર પર આધારિત છે. મિરાઈટોવા એક મુસ્કરાતું ભવિષ્યવાદી પ્રાણી ટોક્યો 2021 ઓલિમ્પિક રમતોના અધિકારીક માસ્કોટના રુપમાં તેમની શરુઆત કરશે. ઓલિમ્પિક 23 જુલાઈ 2021 થી શરુ થશે.

ટોક્યો ઓલિમ્પિકમાં માસ્કોટ શું છે ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મીરાઇટોવા (Miraitowa) 2020 સમર ઓલિમ્પિકનો (2020 Summer Olympics) સત્તાવાર માસ્કોટ (Mascots) છે અને સોમેટી (Someity) 2020 સમર પેરાલિમ્પિક્સનો (2020 Summer Paralympics) સત્તાવાર માસ્કોટ છે, જે બંને જાપાનના ટોક્યોમાં અનુક્રમે જુલાઈ અને ઓગસ્ટ 2021 માં યોજાનાર છે.

ટોક્યો 2020 ના આયોજન સમિતિ દ્વારા 22 જુલાઇ, 2018 ના રોજ માસ્કોટસનું નામ મસ્ક માસ્કોટસની ડિઝાઇન નક્કી કર્યાના અંદાજે પાંચ મહિના પછી રાખવામાં આવ્યું હતું. ડિઝાઇનર અને મતદાન કરનારા 7000 વિદ્યાર્થીઓનાં પ્રતિસાદ પછી 30 નામોમાંથી માસ્કોટનું નામ પસંદ કરાયું હતું. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માસ્કોટ (Miraitowa Mascot) એ રમતો માટે 26 મો સત્તાવાર માસ્કોટ (Mascots) છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રમતને મોસ્કોટ (Mascots) અને સોમેટી (Someity) નામ આપવામાં આવ્યું છે. જેને ખાસ જાપાની ડિઝાઈન બ્લૂ રંગથી તૈયાર કરવામાં આવી છે. આ જાપાની સાંસ્કૃતિક પરંપરા અને આધુનિકતા બંન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. મીરાઇટોવા જાપાની કહેવતથી પ્રેરિત છે. મીરાઈટોવા (Miraitowa) માં જાપાની કહેવત પરથી પ્રેરિત એક વ્યક્તિ છે. જે ભૂતકાળની શીખો અને નવા વિચારોથી વિકસિત કરે છે.

ઓલિમ્પિકની સાઈટ અનુસાર મિરાઈટોવા (Miraitowa) ડિજીટલ દુનિયામાં રહે છે, પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી વાસ્તવિક દુનિયામાં જોવા મળી શકે છે. જે ટેલીપોર્ટ કરવાની શક્તિ ધરાવે છે. મીરાઈટોવાની પ્રથમ ઉપસ્થિતિ આધુનિક ટોકયોના માધ્યમમાં ટોક્યો મિડટાઉન હિબિયામાં એક સમારોહમાં થઈ હતી. જ્યાં આ પેરાઓલિમ્પિક મોરી માસ્કોટ સોમેટી સાથે જોવા મળ્યું હતુ. ત્યારબાદ મીરાઈટોવાએ જૂના ટોકિયોમાં અસાકુસાનો પ્રવાસ કરી તેમના ટેલીપોર્ટિંગ કૌશલ્યનું પ્રદાન કર્યું હતુ.

આ પણ વાંચો : Tokyo Olympic : સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ કોરોનાની ઝપેટમાં, 3 ખેલાડી કોરોના પોઝિટીવ

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">