Tennis Womens Doubles : ઓલિમ્પિકમાં સાનિયા-અંકિતાની હાર, લિડમયલા-કિચનોકની જોડીએ હાર આપી

સાનિયા- અંકિતાની જોડીને લિડમયલા અને નાદિયા કિચનોકની જોડીએ હાર આપી છે.ભારતના સાનિયા અંકિતાની જોડીએ પહેલો સેટ 6-0થી પોતાના નામે કર્યો હતો. અંતે સાનિયા-અંકિતાની જોડીએ હારનો સામનો કરવો પડ્યો હતો

Tennis Womens Doubles :  ઓલિમ્પિકમાં સાનિયા-અંકિતાની હાર, લિડમયલા-કિચનોકની જોડીએ હાર આપી
Tokyo Olympics 2020 Sania-Ankita pair suffers disappointing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:57 AM

Tennis Womens Doubles :ભારતની સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાની જોડીને મળી હારનો સામનો કરવો પડ્યો હતો.પહેલો સેટ 6-0થી જીતનારા સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ચૂકી છે.

સાનિયા મિર્ઝા (Sania Mirza) અને અંકિતા રૈના ( Ankita Raina)પ્રથમ મુકાબલામાં યુક્રેનની (Ukraine’)નાદિયા અને લિડમયલા (Liudmyla)જોડી સામે ઉતર્યા હતા. ભારતના સાનિયા અંકિતાની જોડીએ પહેલો સેટ જીતી લીધો છે. તેમણે 6-0થી આ સેટ પોતાના નામે કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રથમ સેટ હારનારી લિડમયલા અને નાદિયાની જોડી બીજા સેટમાં સાનિયા (Sania)-અંકિતા (Ankita)ને ટક્કર આપી રહ્યા હતી. બીજા સેટમાં લિડમયલા અને નાદિયા કિચનોકની જોડી કમાલ કરી રહી હતી. બંને સાનિયા-અંકિતાની જોડીને બરાબર ટક્કર આપી હતી.

સાનિયા-અંકિતાને બીજા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લિડમયલા (Liudmyla) અને નાદિયા કિચનોક (Nadiia Kichenok)ની જોડીએ બીજો સેટ 7-6થી જીતી લીધો હતો આ સેટમાં જોરદાર ટક્કર જોવા મળી હતી . બીજો સેટ 58 મિનિટ સુધી ચાલ્યો હતો.

સાનિયા- અંકિતાની જોડીને લિડમયલા અને નાદિયા કિચનોકની જોડીએ હાર આપી છે. પહેલો સેટ 6-0થી જીતનારી સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ચૂક્યા છે.

વિમ્બલ્ડનના સમાપન બાદ યુનાઈટેડ કિંગડમમાં એક સાથે તાલીમ લેવાને કારણે મિર્ઝા-રૈનાની જોડી આ વર્ષ ટોક્યો ઓલમ્પિકમાં ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એક માત્ર જોડી હતી.

અમદાવાદની અંકિતા રૈનાની ટેનિસમાં જવાની ઈચ્છા તેમના ભાઈ અંકુર રૈનાને એક ક્લબમાં રમતા જોઈ વધી હતી.મહિલા સિંગલ્સ (Women singles)માં તેમજ ભારતીય ટેનિસ (Tennis)માં ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના (Ankita Raina) ઓલમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ છે.

આ  પણ વાંચો : Mirabai Chanu: ઓલિમ્પિક મેડાલીસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ડોમિનોઝ ફ્રી pizza આપશે, જાણો આ રસપ્રદ વાત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">