Tokyo Olympics 2020 : રેસલિંગમાં રવિ કુમારનુ શાનદાર પ્રદર્શન, કોલંબિયાના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં

Tokyo Olympics 2020 : પ્રી ક્વાર્ટરના મુકાબલામાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર ટિગરેરોસ ઉરબાનોને મ્હાત આપી છે. રવિ કુમારે આ મેચ 13-2થી પોતાના નામે કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:22 PM

રેસલર રવિ કુમારે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલા મુકાબો જીત્યો. તેમણે પ્રી ક્વાર્ટરના મુકાબલામાં કોલંબિયાના પહેલવાન ઑસ્કર ટિગરેરોસ ઉરબાનોને મ્હાત આપી છે. રવિ કુમારે આ મેચ 13-2થી પોતાના નામે કરી. પહેલી જ મિનિટમાં બંને વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. દહિયાએ બે અંક મેળવ્યા. પરંતુ ઉરબાનોએ રિવર્સ ટેકડાઉનથી સ્કોર બરાબર કરી લીધો. ત્યારબાદ રવિ ફરી ફોર્મમાં આવ્યા અને અંતે મુકાબલો પોતાના નામે કરી લીધો.

આ પણ વાંચો : Transgender Weightlifter : પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રાસજેન્ડર, કોણ છે ઈતિહાસ રચનાર એથલીટ ?

આ પણ વાંચો :Tokyo Olympics 2020 : જેવલિન થ્રોમાં ભારતના નીરજ ચોપડાનુ દમદાર પ્રદર્શન, પહોંચ્યા ફાઇનલમાં

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">