Indian hockey : ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેનને 3-0થી પછાડ્યું, રુપિન્દ્ર સિંહ રમતના હીરો બન્યા

ટોક્યો ઓલિમ્પિક રમતનો આજે પાંચમો દિવસ હતો. ઓસ્ટ્રેલિયા સામે હાર મળ્યા બાદ ભારતીય હોકી ટીમ જુસ્સા સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરુઆત કરી છે.જેમાં ભારતને 3-0થી પછાડ્યું હતુ.

Indian hockey : ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેનને 3-0થી પછાડ્યું, રુપિન્દ્ર સિંહ રમતના હીરો બન્યા
Indian men's hockey team defeated Spain 3-0 in their Pool match
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 11:13 AM

Indian hockey: ભારત અને સ્પેન વચ્ચે રમાઈ રહેલી ભારતીય પુરુષ હોકી ટીમે ક્વાર્ટર 4માં જ પોતાનું પ્રદર્શન દેખાડ્યું હતુ. ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં મેડલની આશા જાળવી રાખી છે.રુપિન્દ્ર સિંહ  પાલે બે ગોલ કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team)ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમના બીજા મેચ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ પરંતુ સ્પેન વિરુદ્ધ રામાયેલા મુકાબલાના ત્રીજા મેચમાં ફરી ટ્રેક પર પરત ફરી છે. ભારતે સ્પેન (India beat Spain) 3-0થી હાર આપી છે. આ જીતની સાથે પુલ એમાં તેમની મજબુત બની છે. હવે ઓસ્ટ્રેલિયા (Australia) બાદ તેમના ગ્રુપમાં બીજા નંબર પર છે. ભારતનું સ્પેન વિરુદ્ધ ખુબ સારું પ્રદર્શન રહ્યુંહતુ. ટીમે પેનલ્ટી સ્ટ્રોકમાં પણ પેનલ્ટી કૉર્નર પર ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 2 ગોલ ફટકાર્યા

ભારત માટે સ્પેન સામે પ્રથમ ગોલ પ્રથમ ક્વાર્ટરમાં સિમરનજીત સિંહે 14 મિનિટમાં કર્યો હતો. આ ગોલ સાથે ભારતીય હોકી ટીમ  રમતમાં 1-0થી આગળ થઈ હતી. આ ઓલિમ્પિક (Australia)માં સિમરનજીતનો પ્રથમ ગોલ હતો. ત્યારબાદ એક મિનિટની અંદર ભારતને બીજો પેનાલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેના પર રુપિદર સિંહે ગોલ કરી ભારતને 2-0થી આગળ કર્યું હતુ.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જો કે મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ્યાં ગોલનો ડબલ ડોઝ જોવા મળ્યો હતો એટલે કે પ્રથમ ક્વાર્ટરમાં જ 2 ગોલ મળ્યા હતા. બીજા ક્વાર્ટરમાં ભારત કે સ્પેન ટીમે કોઈ પણે ગોલ કર્યો ન હતો. મેચના ત્રીજા ક્વાર્ટમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતુ. સ્પેનના કેપ્ટન મિગ્યુએલ ડેલાસને યેલો કાર્ડ મળ્યું અને તેમણે 5 મિનીટ માટે મેદાન બહાર જવું પડ્યું હતુ પરંતુ સ્પેનનો અટેક ચાલું જ હતો. ત્રીજા ક્વાર્ટર પુરી થવાને થોડી જ સેકન્ડમાં તેમને ગોલ ફટકારવામાં સફળતા મળી ન હતી. સ્પેનની આ પેનલ્ટી કોર્નરની માંગ કરી રિવ્યુ લીધો હતો. આ રિવ્યુ તેમના પક્ષમાં આવ્યો અને આ પેનલ્ટી કોર્નર પર ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.

ચોથા ક્વાર્ટરમાં ભારતે 3-0થી મેદાન માર્યું

સ્પેનની ટીમ (Spain team) ગોલ ફટકારવામાં નિષ્ફળ રહ્યું નથી ભારતે પેનાલ્ટી કૉર્નર પર ચોથા ક્વાર્ટર ગોલ ફટકાર્યો હતો. ભારતનો આ ગોલ મેચમાં 51માં મિનિટમાં રુપિંદર સિંહ પાલ સિંહે કર્યો હતો. આ મેચમાં રુપિદર સિંહ પાલ (Rupinder Pal Singh)નો બીજો ગોલ રહ્યો હતો. આ ગોલની સાથે ભારતે 3-0ની લીડ મેળવી વિજય મેળવ્યો હતો.આ મેચની ખાસ વાત એ છે કે, આમાં ભારતે પેનલ્ટી કોર્નર, પેનલ્ટી સ્ટ્રોક અને ફીલ્ડ, તમામ રીતે ગોલ કર્યા હતા.

આ પણ વાંચો :dope test : મીરાબાઈ ચાનૂને નહિ મળે ગોલ્ડ મેડલ , જાણો કેમ ?

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">