Tokyo Olympic flame : ઓલિમ્પિક જ્યોત પ્રથમ વખત હાઇડ્રોજન સંચાલિત, સૂર્યના આકારમાં ડિઝાઈન તૈયાર કરાઈ

મશાલ રિલે દરમિયાન પ્રોપેન અને હાઈડ્રોજન (hydrogen) બંન્નેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જ્યારે ઓલિમ્પિક જ્યોતને બુઝાવવા માટે પ્રથમ વખત બળતણના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે.

Tokyo Olympic flame : ઓલિમ્પિક જ્યોત પ્રથમ વખત હાઇડ્રોજન સંચાલિત, સૂર્યના આકારમાં ડિઝાઈન તૈયાર કરાઈ
Tokyo Olympic flame is the first powered by hydrogen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:52 AM

Tokyo Olympic flame :  ટોક્યોના નેશનલ સ્ટેડિયમની જ્યોત અને સમગ્ર રમત દરમિયાન ટોક્યો ખાડી નજીક વોટરફ્રન્ટ પાસે એક કડાઈ હાઈડ્રોજન (hydrogen) દ્વારા બનાવીને રાખવામાં આવી છે.જ્યારે ઓલિમ્પિક જ્યોતને બુઝાવવા માટે પ્રથમ વખત બળતણના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોપેનથી વિપરીત, હાઇડ્રોજન (hydrogen)  દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરતું નથી. મશાલ રિલે દરમિયાન પ્રોપેન અને હાઈડ્રોજન (hydrogen) બંન્નેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઓલિમ્પિક મશાલ પ્રગટાવવાની શરૂઆત 1928 એમ્સ્ટરડેમ ઓલિમ્પિક (Olympics)થી થઈ હતી.ઓલિમ્પિક મશાલ રિલે જાપાનના ફુકુશીમાથી શરૂ થઇ 121 દિવસ સુધી જાપાનના તમામ 47 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો હતો.23 મી જુલાઈએ ઓલમ્પિક (Olympics)રમતોના પ્રારંભિક સમારોહમાં મશાલ ટોક્યો પહોંચી હતી.

યુકેમાં 1948માં યોજાયેલા ઑલિમ્પિકથી લઈને સિડની ઑલિમ્પિક(Olympics) સુધી મશાલરેલીની પરંપરા રહી છે.મશાલ પ્રોપેનથી ચાલે છે. પરંતુ મેગ્નીશિયમ, બરુદ, રાલ અને જૈતૂનના તેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે, 1928માં એમ્સ્ટર્ડમ રમત માટે પ્રથમ વખત આધુનિક કડાઈને પ્રગટાવવામાં આવી હતી. મશાલ રિલને 8 વર્ષ બાદ બર્લિનમાં રાખવામાં આવી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

2012માં લંડન રમતમાં આયોજકોએ ઓછા કાર્બન વાળી મશાલની યોજના વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ આ ડિઝાઈન યોગ્ય સમયે મળી શકી ન હતી. તેના બદલે તેણે પ્રોપેન અને બ્યૂટેનના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલના અધિકારીઓએ જરુરી ઈંધણની માત્રાને ઘટાડવા માટે 2016માં રિયો ઓલિમ્પિક (Rio Olympics) માટે એક નાની કડાઈનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

ટોક્યો કહાડીના કનેડિયન આર્કિટેક ઓકી સાટો દ્વારા ડિઝાઈ કરવામાં આવી હતી. તેમનો સૂર્ય-પ્રરેતિ ક્ષેત્ર ગોળ ફૂલના પાંદડા જેવો દેખાય છે. જેથી આયોજકો કહે છે કે, “જીવન શક્તિ અને આશાનું પ્રતીક છે”. ટોક્યો ઓલિમ્પિકની મશાલ ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકે રાત્રે 11:48 કલાકે પ્રગટાવી હતી.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટેની પ્રથમ મશાલ 16 મહિના પહેલા ગ્રીસમાં પ્રગટાવવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે ઓલ્મિપકને 2020 સુધી મૌકૂફ રાખવામાં આવી હતી. અધિકારીઓએ 201ના ભૂંકપ અને સુનામીથી પ્રભાવિત વિસ્તારોમાં આ મશાલને પ્રદર્શિત કરી હતી કારણ કે, 25 માર્ચ 2021ના રોજ ફુકુશીમામાં રિલને સત્તાવાર રીતે ફરીથી શરુ કરવામાં ન આવે.

ટોક્યોના શિંજુકુ શહેરના નેશનલ સ્ટેડિયમમાં આગ પ્રગટાવવાથી કોરોના વાયરસ ફેલવાની આશંકાના કારણે રિલને થોડા સમય માટે દુર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : P. V. Sindhu : ઓલિમ્પિકમાં બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પ્રથમ મેચ જીતી, ઈઝરાયલની ખેલાડીને હાર આપી

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">