IPLમાં સામેલ થવા માટે ખેલાડીએ આ રીતે પ્રક્રિયા અનુસરવી પડશે, BCCI એ ઘડ્યા નવા નિયમો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ IPL ની વર્તમાન વર્ષની સીઝનના આયોજનની તૈયારીઓ શરુ થઇ રહી છે. IPL માટે ખેલાડીઓના થનારા ઓક્શન (Auction) ને લઇને પણ BCCI કાર્યવાહી શરુ કરી દીધી છે. IPL માં ખેલાડીઓના મીની ઓક્શન ને લઇને નિયમો ચુસ્ત કર્યા છે.

IPLમાં સામેલ થવા માટે ખેલાડીએ આ રીતે પ્રક્રિયા અનુસરવી પડશે, BCCI એ ઘડ્યા નવા નિયમો
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 17, 2021 | 11:01 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ IPL ની વર્તમાન વર્ષની સીઝનના આયોજનની તૈયારીઓ શરુ થઇ રહી છે. IPL માટે ખેલાડીઓના થનારા ઓક્શન (Auction) ને લઇને પણ BCCI કાર્યવાહી શરુ કરી દીધી છે. IPL માં ખેલાડીઓના મીની ઓક્શન ને લઇને નિયમો ચુસ્ત કર્યા છે. આઇપીએલ ઓક્શન આગામી ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં થવાનો અંદાજ છે. જોકે આ માટે હજુ સત્તાવાર રીતે BCCI એ તારીખ એલાન કરી નથી.

બીસીસીઆઇએ આઇપીએલ ની 2021 ની સીઝન માટે થનારા ઓક્શનમાં સામેલ થનારા ખેલાડીઓ માટે નિયમો જારી કર્યા છે. બીસીસીઆઇએ કહ્યુ કે, જો કોઇ ખેલાડીએ વ્યક્તિગત રીતે ઓકશનમાં સામેલ થવુ હશે તો તે સીધો જ રાજ્ય સંઘને જાણકારી આપશે. આ માટે કોઇ પણ સ્થિતીમાં ખેલાડીના એજન્ટને વાત કરવામાં નહી આવે.

ફેંન્ચાઇઝી જે ખેલાડીઓને રિટેન કરવા ઇચ્છતી હશે, તેની સુચી 20 જાન્યુઆરી સુધીમાં કોઇ પણ સંજોગોમાં આપી દેવી પડશે. જે ખેલાડીઓની સાથે કોઇ જ કરાર કરવામાં આવ્યો નથી, તેઓ 4 ફેબ્રુઆરી સુધીમાં પોતાની દાવેદારી રજૂ કરી શકશે. રાજ્ય સંઘોને કહેવામાં આવ્યુ છે કે, તેઓ કોઇ ખેલાડીને હરાજીમાં સામેલ કરવા ઇચ્છે છે તો ઔપચારીકતા સાથે મોકલી આપે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

બીસીસીઆઇ એ ઓક્શનમાં ભાગ લેવા માટે ઇચ્છુક અંડર-19 ખેલાડીઓને માટે પણ કેટલીક શર્તો રાખી છે. તેવા તમામ ખેલાડીએ રાજ્ય સંઘો સાથે માન્યતા પ્રાપ્ત હોવો જોઇએ. ખેલાડી ઓછામાં ઓછી એક પ્રથમ શ્રેણી અથવા લિસ્ટ એ મેચ રમી ચુક્યો હોવો જોઇએ. બોર્ડ એ ઘરેલુ ક્રિકેટમાં સંન્યાસ લઇ ચુકેલા અનકેપ્ડ ખેલાડીઓ માટે શર્ત રાખી છે. જેમાં ખેલાડી ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છે છે તો, નિવૃત્તી સંબંધીત દસ્તાવેજ રાજ્ય સંઘથી મેળવીને રજૂ કરવાના રહેશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">