INDvsAUS ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો, બન્ને 1-1થી શ્રેણીમાં બરોબર

ભારત અને ઓસ્ટ્રેલિયા ( INDvsAUS ) વચ્ચે સિડનીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ચેતેશ્વર પુજારા, ઋૂષભ પંત, આર અશ્વિન અને હનુમા વિહારીનો ટેસ્ટ મેચ (test match) ડ્રોમાં ખેચી જવામાં મુખ્ય ફાળો

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 11, 2021 | 2:29 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા ( INDvsAUS ) વચ્ચે ચાર ટેસ્ટ મેચની (test match) શ્રેણીની ત્રીજી મેચ સિડનીમાં રમાઈ રહી હતી જે ડ્રો થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 407 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ભારતે અંતિમ દિવસ સુધી પાંચ વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા ભારતને ઓલઆઉટ કરવામાં નિષ્ફળ ગયું હતું અને મેચ ડ્રો રહી હતી. ચેતેશ્વર પૂજારા 77  ઋષભ પંતએ 97 રન કર્યા હતા.  હનુમા વિહારી (23) અને આર અશ્વિન (39) એ છઠ્ઠી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાંથી બહાર કરી દીધી હતી. બંને ટીમો હજી શ્રેણીમાં 1-1થી આગળ છે.

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">