આખરે એ દિવસ આવી જ ગયો ! રોહિત શર્માને કેપ્ટન બનાવવાને લઇને ફેન્સમાં ખુશીની લહેર, લોકોએ મીમ્સ શેયર કરીને ખુશી વ્યક્ત કરી

રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને તેના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. રોહિત શર્માના ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કરેલા મીમ્સ પર એક નજર કરીએ.

આખરે એ દિવસ આવી જ ગયો ! રોહિત શર્માને કેપ્ટન બનાવવાને લઇને ફેન્સમાં ખુશીની લહેર, લોકોએ મીમ્સ શેયર કરીને ખુશી વ્યક્ત કરી
There was a wave of happiness in the fans regarding Rohit's captaincy, people celebrated by making memes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:00 AM

ટી-20 વર્લ્ડ કપ (T20 World cup) બાદ ભારતે હવે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે ઘરઆંગણે સીરિઝ રમવાની છે. આવી સ્થિતિમાં ટીમનો નવો કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) બનાવવામાં આવ્યો છે. ભારતીય T20 ટીમની કેપ્ટન્સી છોડનાર કોહલીને 17 નવેમ્બરથી જયપુરમાં શરૂ થનારી શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પહેલા જ્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો ત્યારે રોહિત શર્મા ટીમનો વાઇસ કેપ્ટન હતો, પરંતુ હવે ચહેરો એ જ છે બસ જવાબદારી બદલાઈ ગઈ છે.

સીરીઝમાં ટીમ ઈન્ડિયા માટે કોણ રમશે, BCCIએ તેની તસવીર સ્પષ્ટ કરી છે. રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને તેના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. રોહિત શર્માના ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કરેલા મીમ્સ પર એક નજર કરીએ.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હિટમેનને T20નો શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે કારણ કે તેની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે રોહિત શર્મા સાથે ભારતીય ટીમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવી શરૂઆત કરશે અને તેને સપોર્ટ કરવા માટે ટીમમાં નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ હશે.

આ પણ વાંચો – તમિલનાડુમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, 5ના મોત, 538 ઝૂંપડાં પડી ગયા, શાળા-કોલેજો બંધ, રેડ એલર્ટ અપાયુ

આ પણ વાંચો –

Ahmedabad: પ્રજાના પૈસાનું પાણી કરવામાં માસ્ટર AMC, આટલા કરોડના ખર્ચે લગાવ્યા માત્ર 19 પોલ, અને હવે છે આ હાલત

આ પણ વાંચો – Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">