IPL 2020: સોમવારે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે યોજાશે ત્રીજી મેચ, વિરાટ ટાઇટલના સપના સાથે ઉતરશે મેદાનમાં

સોમવારે આઇપીએલનો ત્રીજો મુકાબલો યોજાશે, શરુઆતની બંને મેચોમાં રોમાંચક આનંદ મેળવ્યા બાદ ક્રિકેટના ચાહકોની નજર હવે વિરાટ કોહલીની ટીમની મેચ પર છે. વિરાટ કોહલી ટીમ આઇપીએલ ટાઇટલ મેળવવાના પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ટીમ સનરાઇઝર્સ વચ્ચે ત્રીજી મેચ યોજાશે. જો બંને ટીમોના ઇતીહાસની વાત કરીએ તો, બંને વચ્ચે કુલ […]

IPL 2020: સોમવારે બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે યોજાશે ત્રીજી મેચ, વિરાટ ટાઇટલના સપના સાથે ઉતરશે મેદાનમાં
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 7:28 AM

સોમવારે આઇપીએલનો ત્રીજો મુકાબલો યોજાશે, શરુઆતની બંને મેચોમાં રોમાંચક આનંદ મેળવ્યા બાદ ક્રિકેટના ચાહકોની નજર હવે વિરાટ કોહલીની ટીમની મેચ પર છે. વિરાટ કોહલી ટીમ આઇપીએલ ટાઇટલ મેળવવાના પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ટીમ સનરાઇઝર્સ વચ્ચે ત્રીજી મેચ યોજાશે. જો બંને ટીમોના ઇતીહાસની વાત કરીએ તો, બંને વચ્ચે કુલ 15 મુકાબલા યોજાયા છે. જેમાં બેંગ્લોરે 06 જીત અને 08 હાર મેળવી છે. જ્યારે એક મેચ અનિર્ણત રહી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેટ્સમેનોનો ભંડાર

બંને ટીમો પાસે બેટીંગ લાઇન અપ મજબુત છે. ક્રિકેટમાં બેટીંગ પરફોર્મન્સ નિહાળનારા ચાહકો માટે આ એક સારા ખેલાડીઓ વચ્ચેની મેચ માની શકાય. બંને ટીમો પાસે ખતરનાક કહી શકાય તેવા બેટ્સમેનો છે. જે પોતાના દમ પર મેચના પાસાને પલટી શકે છે. ગઇ સિઝનમાં પણ ટીમના ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ હતુ, પરંતુ ટીમ નુ સપનુ પુરુ થયુ નહોતુ. આ વખતે પણ ખિતાબ મેળવવાનુ સ્વપ્ન તો જ પરીપુર્ણ થઇ શકે છે, જો ટીમ વિરાટના ખેલાડીઓનુ દરેક ક્ષેત્રે સારુ પ્રદર્શન દેખાય છે, ના માત્ર બેટીંગ.

ફિંચના આવવા થી મળશે લાભ

આમ તો મોટા ખેલાડીઓ થી જ ભરચક છે આરસીબીની ટીમ. ત્યા હવે ઓસ્ટ્રેલીયાઇ કપ્તાન ફિંચ એરોન નુ આગમન થયુ છે. બેટીંગ લાઇન થોડી વધુ મજબુત બની શકે છે, આરસીબી માટે તેમના યુવા ખેલાડી દેવદત્ત પડીક્કલ થી પણ છે ઉમ્મીદ.

હેદરાબાદ પાસે મજબુત ઓપનીંગ જોડી

સિઝનમાં સૌથી વધુ રન બનાવી ત્રણ વાર ઓરન્જ કેપ મેળવનાર ખેલાડી વોર્નરની કપ્તાની હેઠળ ટીમ હૈદરાબાદે 2016માં આઇપીએલ ટાઇટલ મેળવ્યુ હતુ. વોર્નર અને જોની બેયરીસ્ટો ટુર્નામેન્ટની સૌથી ખતરનાક જોડીઓ પૈકીની એક માનવામાં આવે છે. આ જોડીને તોડવી એ જાણે કે સામેની ટીમને કપરુ થઇ પડે છે. અને જામે તો ચાહકોને આનંદમાં લાવી દે તેવુ પ્રદર્શન જોવા મળતુ હોય છે. ગત સિઝનમાં જ આ જોડીએ ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ સર્જ્યો હતો. આવા જ પ્રદર્શનના લયમાં રમત દાખવે તેવી અપેક્ષા છે. હૈદરાબાદ પાસે કેન વિલીયમ્સ, મનીષ પાંડે, મિશેલ માર્શ અને પેબીયન એલેન જેવા મજબુત બેટ્સમેન છે. પાછળની સિઝનમાં સૌથી છેલ્લી રહેનારી આરસીબી ની ટીમ આ વખતે સંતુલન ધરાવતી ટીમ લાગી રહી છે, પરંતુ ખેલ તો મેદાનમાં દાખવે પછી જ ખ્યાલ આવે.

બોલીંગ આક્રમણની વાત.

સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમમાં બોલીંગમાંની બાબતમાં ખાસ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભુવનેશ્વર કુમાર ઝ઼ડપી બોલીંગની આગેવાની સંભાળશે. તેને સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ અને બસિલ થપ્પી જેવા બોલરનો સાથ મળશે. ટી-20 ફોર્મેટ માટે ટોચનો બોલર માનવામા આવે છે તે રાશિદ ખાન ઉપરાંત હરફન મૌલા રપણ છે. જેણે હમણાં જ કૈરેબીયન પ્રિમીયર લીગ માં શાનદાર દેખાવ કર્યો હતો.

આરસીબી પાસે સ્પિનરોનો અનુભવ

ટીમ આરસીબી પાસે સ્પિન બોલીંગ માટે સારા કહી શકાય તેવા વિકલ્પ છે. લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલ મહત્વપુર્ણ સાબિત થાય એમ છે. તેની સાથે વોશીંગ્ટન સુંદર, પવન નેગી, એડમ ઝમ્પા અને મોઇન અલી જેવા અનુભવી ખેલાડીઓ છે. ગત વખતે આરસીબીએ પાછળની ઓવરોમાં ખુબ રન ગુમાવ્યા હતા, તેની આ કમજોરીમાં સુધારો કરવો આવશ્યક છે. દક્ષિણ આફ્રીકાનો હરફન મૌલા અને ક્રિસ મોરીસ ને ટીમમાં સામેલ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">