ICC એ વિડીયો જોઇ પુછી લીધુ કે, શુ એવુ કોઇ કામ છે કે વિરાટ કોહલી ના કરી શકે ? જુઓ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. જેમાં પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. હાલમાં શ્રેણી 1-1 થી બરાબરી છે. બંને ટીમો હવે મોટેરા ટેસ્ટ દ્રારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship ) ની ફાઇનલમાં પહોંચવા માટે માટે આગામી પાંચ દિવસ કમર કસતી જોવા મળશે.

ICC એ વિડીયો જોઇ પુછી લીધુ કે, શુ એવુ કોઇ કામ છે કે વિરાટ કોહલી ના કરી શકે ? જુઓ
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 24, 2021 | 12:09 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. જેમાં પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. હાલમાં શ્રેણી 1-1 થી બરાબરી છે. બંને ટીમો હવે મોટેરા ટેસ્ટ દ્રારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship ) ની ફાઇનલમાં પહોંચવા માટે માટે આગામી પાંચ દિવસ કમર કસતી જોવા મળશે. આ માટે મેચ પહેલા બંને ટીમોએ ખૂબ નેટ પ્રેકટીશ પણ કરી હતી. જેમાં ભારતીય ટીમના પ્રેકટીશ સેશનના ખેલાડીઓના ફોટા પણ ખૂબ વાયરલ થવા લાગ્યા હતા અને તેને પ્રશંસકો પણ પસંદ કરતા હતા. જોકે આ દરમ્યાન ફેન્સ ત્યાર જ ચોંકી ઉઠ્યા હતા જ્યારે ખુદ વિરાટ કોહલી (Virat Kohli) પણ પીંક બોલ (Pink ball Test) થી બોલીંગની પ્રેકટીશ કરવા લાગ્યો હતો. આ વિડીયોને શેર કરતા ICC એ પણ ફેંસને મજાનો સવાલ પુછી લીધો હતો.

ICC એ વિરાટ કોહલીનો પિંક બોલ દ્રારા બોલીંગ કરતા વિડીયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેની કેપ્શનમાં લખ્યુ હતુ કે, શુ એવુ કોઇ કામ છે કે, જે વિરાટ કોહલી ના કરી શકે ? આમ પણ બતાવી દઇએ કે, વિરાટ કોહલી એ નેટ પર બોલીંગ કરવી એ નવી વાત નથી. તે ના ફક્ત નેટ્સ પર બોલીંગ કરતો નજરે ચઢ્યો છે, પરંતુ ઘણી વાર તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પણ બોલીંગ કરતો નજરે ચઢ્યો છે. તેણે આ દરમ્યાન કેટલીક વિકેટ પણ હાંસલ કરી છે. જોકે તેને ટેસ્ટ ક્રિકેટમાં એક પણ વિકેટ હાંસલ થઇ શકી નથી. પરંતુ વન ડે અને ટી20 ક્રિકેટમાં આઠ વિકેટ મળી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by ICC (@icc)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">