Thailand Open: પ્રથમ તબક્કામાં જ હારી જતા પીવી સિંધૂ અને પ્રણિત બહાર થઇ ગયા

કોરોના વાયરસ સંક્રમણ બાદ બેડમિન્ટન કોર્ટ (Badminton Court) થી દુર રહેનારી ભારતીય સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) ની વાપસી નિરાશાજનક રહી છે. વિશ્વ ચેમ્પિયન સિંધુને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં વાપસીની સાથે પ્રથમ તબક્કામાં જ હારનો સામનો કરવો પડ્યો છે.

Thailand Open: પ્રથમ તબક્કામાં જ હારી જતા પીવી સિંધૂ અને પ્રણિત બહાર થઇ ગયા
PV Sindhu
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 13, 2021 | 12:08 PM

કોરોના વાયરસ સંક્રમણ બાદ બેડમિન્ટન કોર્ટ (Badminton Court) થી દુર રહેનારી ભારતીય સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) ની વાપસી નિરાશાજનક રહી છે. વિશ્વ ચેમ્પિયન સિંધુને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં વાપસીની સાથે પ્રથમ તબક્કામાં જ હારનો સામનો કરવો પડ્યો છે. સિંધૂ થાઇલેન્ડ ઓપન (Thailand Open) સુપર 1000 ટુર્નામેન્ટમાં શરુઆતની મેચમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ (Mia Blichfeldt) થી ત્રણ રમતમાં હારી ગઇ હતી.

કોરોના મહામારીને લઇને આંતરરાષ્ટ્રીય કેલેન્ડરને અવરોધ થયાના મહિનાઓ બાદ છઠ્ઠા ક્રમની સિંધૂએ આ ટુર્નામેન્ટ દ્રારા વાપસી કરી છે. તેણે 74 મિનીટ સુધી ચાલેલી મેચમાં મિયા એ 16-21, 26-24, 21-13 થી હરાવી દીધી હતી. આ સાથે જ મહિલા સિંગલ્સમાં ભારતીય પડકાર પણ સમાપ્ત થયો હતો.

પુરુષ સિંગ્લસમાં દુનિયાના 13 માં નંબરના ખેલાડી બીસાઇ પ્રણિતને થાઇલેન્ડમાાં કેંટાફોન વાંગચારોન એ સીધી રમતમાં હરાવ્યો હતો. પ્રણિત ને 16-21 10-21 થી હાર સહન કરવી પડી હતી. આ પહેલા મિક્સડ ડબલ્સમાં સાત્વિકસાઇરાજ રેંકી રેડ્ડી અને અશ્વિન પોનપ્પાએ ઇન્ડોનેશીયાના હફિલ ફૈઝલ અને ગ્લોરિયા વિઝાઝા ને 21-11,27-29, 21-16 થી મહાત આપી હતી.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

થાઇલેન્ડ ઓપનમાં ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને એચએસ પ્રણય હવે પોતાની પ્રથમ મેચ બુધવારે રમનારા છે. આયોજકોએ ભારતીય મેનેજમેન્ટને જાણકારી આપી હતી કે સાયના અને પ્રણયના કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, પારુપલ્લી કશ્યપની ભાગીદારી તેમના ટેસ્ટ ના પરિણામ પર નિર્ભર કરશે. મંગળવારે સાંજે સાયના નેહવાલનો કોરોના અંગેનો ચોથો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જોકે કોવિડ-19 ના અનેક ટેસ્ટ બાદ વિશ્વના પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતના નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતુ. થાઇલેન્ડ ઓપન ના સ્વાસ્થ્ય અધિકારીઓના અયોગ્ય વ્યવહાર થી નારાજ ભારતીય શટલર એ અસ્વિકાર્ય ગણાવ્યુ હતુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">