ટેનિસ પ્લેયર એંજેલીના ગ્રાઓવેકે કમાણી કરવા માટે આવો રસ્તો અપનાવતા પ્રશંસકો હેરાન

ઓસ્ટ્રેલીયાના યુવા ટેનિસ પ્લેયર એંજેલીના ગ્રાઓવેક એ હામલાં જ પોતાના કેરિયરને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે હવે તેણે હેરાન કરવા વાળી દીશા શોધી છે. એંજેલીનાએ કમાણીને ધ્યાને રાખીને ખેલ જગત થી જાણે કિનારો કરી લીધો હોય એમ તેણે આ પગલુ ભર્યુ છે. તેણે એક એડલ્ટ સાઇટ ને જોઇન કરી લીધી છે. 19 વર્ષીય એંજેલીના […]

ટેનિસ પ્લેયર એંજેલીના ગ્રાઓવેકે કમાણી કરવા માટે આવો રસ્તો અપનાવતા પ્રશંસકો હેરાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 30, 2020 | 9:42 AM

ઓસ્ટ્રેલીયાના યુવા ટેનિસ પ્લેયર એંજેલીના ગ્રાઓવેક એ હામલાં જ પોતાના કેરિયરને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે હવે તેણે હેરાન કરવા વાળી દીશા શોધી છે. એંજેલીનાએ કમાણીને ધ્યાને રાખીને ખેલ જગત થી જાણે કિનારો કરી લીધો હોય એમ તેણે આ પગલુ ભર્યુ છે. તેણે એક એડલ્ટ સાઇટ ને જોઇન કરી લીધી છે. 19 વર્ષીય એંજેલીના ઓસ્ટ્રેલીયાના સાઉથ વેલ્સમાં રહે છે અને તે ટેનિસ પ્લેયર છે. ટેનિસ પ્લેયર તરીકે તે હાલના સમયે 1171 મો રેન્ક ધરાવે છે.

એંજેલીના ગ્રાઓવેક અત્યાર સુધીમાં 37 મેચ રમી ચુકી છે, જેમાં તેને માત્ર 9 મેચમાં જ જીત મળી શકી છે. તેણે પ્રોફેશનલ ટેનિસમાં વર્ષ 2018માં ડેબ્યુ કર્યુ હતુ. તે ટેનિસ થકી 3500 ડોલરની કમાણી કરી રહી છે. તેના આ નિર્ણયને લઇને તેના પ્રશંસકો અને ખેલ ચાહકો પણ હેરાન રહી ગયા છે.

એંજીલીનાને હવે તેને વધારાની કમાણીની જરુર વર્તાવા લાગી છે અને તેના માટે હાલમાં જ એક એડલ્ટ સાઇટ પર પોતાનુ એકાઉન્ટ પણ બનાવી લીધુ છે. જ્યા હવે તે પોતાના હોટ અને બોલ્ડ અવતારમાં નજરે ચઢશે. એંજેલીના પાસે ઇન્સ્ટાગ્રામ પર માત્ર 16,000 ફોલોઅર્સ છે. તેમ છતાં પણ તે એડલ્ટ સાઇટ દ્રારા નવો દાવ રમવાનુ જોખમ ખેડી રહી છે. તેણે જોઇન્ટ કરેલી સાઇટ પર 24 મીલીયન થી વધારે સબક્રાઇબર્સ મોજુદ છે. આ સાઇટ પર પૈસા ચુકવીને લોકો પોતાના પસંદીત સ્ટાર્સના ફોટોઅને વિડીયો જોતા હોય છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

હવે એંજેલીના પોતાના હોટ ફોટો અને એડલ્ટ કન્ટેન્ટને આ સાઇટ પર વેચીને પૈસા કમાવાનુ શરુ કર્યુ છે. આ પહેલા ઓસ્ટ્રેલીયાની કાર રેસર રેની ગ્રેસીએ પણ એડલ્ટ સાઇટ જોઇન્ટ કરી હતી અને તેના દ્રારા તે કમાણી કરી રહી હતી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">