Team India: પૃથ્વી શો બહાર થઇ જતા પ્રવિણ આમ્રેએ કહ્યું તેને મદદની જરુર

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શો (Prithvi Show) એ ખરાબ ફોર્મને કારણે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરેલી ટીમમાં સ્થાન મળી શક્યુ નથી. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ટેસ્ટ મેચની બંને પારીમાં એક જ રીતે બોલ્ડ થયા બાદ તેને ટીમની થી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Team India: પૃથ્વી શો બહાર થઇ જતા પ્રવિણ આમ્રેએ કહ્યું તેને મદદની જરુર
ઇંગ્લેંડ સામેની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ટીમથી પૃથ્વી શોને બહાર કરી દેવાયો છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 30, 2021 | 9:28 AM

Team India: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શો (Prithvi Show) એ ખરાબ ફોર્મને કારણે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરેલી ટીમમાં સ્થાન મળી શક્યુ નથી. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનીંગમાં એક જ રીતે બોલ્ડ થયા બાદ તેને ટીમની થી બહાર કરી દેવામાં આવ્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવિણ આમ્રે (Praveen Amre) માને છે કે પૃથ્વી શોને મદદની જરુર છે.

મિડ ડે સાથે વાત ચીત કરતા આમરે એ કહ્યુ હતુ કે, તેઓ પૃથ્વી શો ને ઘણા દિવસો થી જાણે છે, આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે. હું પૃથ્વી શોને એર ઇન્ડીયાના દિવસો થી જાણુ છુ. જે કારણે અમારો સંબંધ પણ સારો થયો હતો. અમે એ વાતને જાણવાની કોશિષ કરી રહ્યા છીએ કે તેમને કઇ વસ્તુની જરૂરીયાત છે. ત્યાર બાદ જ બતાવી શકાશે તેણે શુ કરવુ જોઇએ. મને એમ લાગે છે કે, પૃથ્વી શોને મદદની જરુર છે. હવે જ્યારે ફર્સ્ટ ક્લાસ મેચ નથી રહી તો, અમે મર્યાદિત ઓવરો થી કામ કરવાની શરુઆત કરીશુ. એક વાર જયારે તે બબલમાં આવે છે, ચાહે તે મુંબઇની રણજી ટીમ હોય કે વિજય હજારે, તો પછી અમારી પાસે કામ કરવાનો મોકો નહી રહી જાય.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આગળ પણ વાત કરતા કહ્યુ હતુ કે, તે જોઇને ઘણું સારુ લાગે છે કે, તે પોતાની બેટીંગને લઇને કામ કરવા માંગે છે. તેના જુના વિડીયોનુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. તેની પર આ વાતનુ કોણ દબાણ નહી હોય, આ બધુ તેની સહમતી પર જ નિર્ભર કરે છે. અમે તેની કુશળતા અને ફિટનેશ પર જરુર કામ કરીશું.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">