World Cup 2019: ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા હોટલમાં ફેન્સથી પરેશાન છે ટીમ ઈન્ડીયા

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ યોજાવાની છે. જેને લઈને ટીમ ઈન્ડીયા બર્મિધમ પહોંચી ગઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટીમ ઈન્ડીયા જે હોટલમાં છે ત્યાં સર્જાયેલા વિવાદના કારણે માહોલ ગરમાયું છે. જે હોટલમાં ટીમ ઈન્ડીયા રોકાઈ ત્યાં કેટલાક ફેનની હરકતના કારણે મેનેજમેન્ટ દ્વારા આકરા પગલા લેવાયા છે. કેટલાક ફેને ભારતની […]

World Cup 2019: ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા હોટલમાં ફેન્સથી પરેશાન છે ટીમ ઈન્ડીયા
Follow Us:
| Updated on: Jun 29, 2019 | 2:44 PM

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ યોજાવાની છે. જેને લઈને ટીમ ઈન્ડીયા બર્મિધમ પહોંચી ગઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટીમ ઈન્ડીયા જે હોટલમાં છે ત્યાં સર્જાયેલા વિવાદના કારણે માહોલ ગરમાયું છે. જે હોટલમાં ટીમ ઈન્ડીયા રોકાઈ ત્યાં કેટલાક ફેનની હરકતના કારણે મેનેજમેન્ટ દ્વારા આકરા પગલા લેવાયા છે. કેટલાક ફેને ભારતની ટીમના ખેલાડીઓની પ્રાઈવેસીનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: રાજકોટ મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર એક ઈંચ વરસાદે ધોઈ નાખ્યો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ અને તેના પરિવારના સભ્યોની મંજૂરી વગર ફેન્સ દ્વારા ફોટો પાડવાને લઈને સમગ્ર વિવાદ વકર્યો છે. જે બાદ હોટલ મેનેજમેન્ટ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આ હરકત હોટલમાં રોકાયેલા જ મુસાફરો દ્વારા કરવામાં આવી છે. જે બાદ તેમને ચેતવણી આપી દેવાઈ હતી કે જો આ પ્રકારની ઘટના ફરી થશે તો તેમને બહાર મોકલી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટીમ ઈન્ડીયા બ્રિજ સ્ટ્રીટ પર હોટલ ‘હયાત રીઝેંસી’માં રોકાઈ છે. જ્યાં ત્રણ લોકો બારીમાંથી ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ અને તેના પરિવારના સભ્યોના ફોટો લઈ રહ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડીયાના મેનેજમેન્ટે આ અંગે ફરિયાદ કરી હતી.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">