મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ થઈ રહી છે. ટી-20 માટે ભારતીય ખેલાડીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ વખતે કમાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. આથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક […]

મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 1:52 PM

ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ થઈ રહી છે. ટી-20 માટે ભારતીય ખેલાડીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ વખતે કમાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. આથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/BCCIWomen/status/1216250328909135872?s=20

આ પણ વાંચો :   JNU વિવાદને લઈને દેશની 208 જેટલી શૈક્ષણિક સંસ્થાના VCએ PM મોદીને પત્ર લખ્યો

આ છે આખી ટીમ

સ્મૃતિ મંધાના – ઉપ કપ્તાન હરમનપ્રીત કૌર – કેપ્ટન શેફાલી વર્મા જેમિમા રોડ્રિગ્સ હરલીન દેઓલ દીપ્તી શર્મા વેદા કૃષ્ણમૂર્તિ

team-india-announced-for-women-t-20-world-cup-harmanpreet-kaur-will-lead-the-team

ઋચા ઘોષ તાનિયા ભાટિયા પૂનમ યાદવ રાધા યાદવ રાજેશ્વરી ગાયકવાડ શિખા પાંડે પૂજા વસ્ત્રાકાર અરુંધતિ રેડ્ડી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ આ 15 ખેલાડીની સાથે એક વધારે ખેલાડી તરીકે નૂજહત પરવીનને પણ મોકો આપવામાં આવ્યો છે. તેને 16માં ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તે ટી-20 વિશ્વકપની સાથે યોજાનારી ત્રિકોણીય વનડેના સમયે ભાગ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">