કેપ્ટન કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન, વિશ્વ કપ દરમિયાન આપ્યા હતા આર્શીવાદ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન થયું છે. ક્રિકેટ વિશ્વ કપ 2019 દરમિયાન દાદી ચારૂલતા પટેલે કેપ્ટન વિરાટ કોહલીને આર્શીવાદ આપ્યા હતા. BCCI: Team India's Superfan Charulata Patel ji will always remain in our hearts and her passion for the game will keep motivating us. May her soul rest in peace.@BCCI […]

કેપ્ટન કોહલીના સુપરફેન 'દાદી' ચારૂલતા પટેલનું નિધન, વિશ્વ કપ દરમિયાન આપ્યા હતા આર્શીવાદ
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 6:27 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન થયું છે. ક્રિકેટ વિશ્વ કપ 2019 દરમિયાન દાદી ચારૂલતા પટેલે કેપ્ટન વિરાટ કોહલીને આર્શીવાદ આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ તેમને વિરાટ કોહલીની દાદી તરીકે ઓળખાણ મળી હતી. વિરાટ કોહલીએ તેમની સાથે તસ્વીરો પણ શેયર કરી હતી. 87 વર્ષીય દાદી ચારૂલતા પટેલનું ગુરૂવારે નિધન થયું છે. આ વાતની જાણકારી BCCIએ તેમના ટ્વીટર હેન્ડલ પર આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">