T20: જોઈને દંગ રહી જશો! વિકેટકીપરે બતાવ્યો અનોખો અંદાજ, વાયરલ થયો વીડિયો

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2021)ની સિઝન 14 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે કેરળના વિકેટકીપર બેટ્સમેન મહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ને ખરીદ્યો છે.

T20: જોઈને દંગ રહી જશો! વિકેટકીપરે બતાવ્યો અનોખો અંદાજ, વાયરલ થયો વીડિયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 16, 2021 | 4:53 PM

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2021)ની સિઝન 14 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે કેરળના વિકેટકીપર બેટ્સમેન મહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ને ખરીદ્યો છે. આરસીબીએ અઝહરને 20 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ પર આઈપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન ખરીદ્યો હતો. અઝહરુદ્દીન જમણેરી વિકેટકીપર બેટ્સમેન છે. અઝહરુદ્દીન શાનદાર બેટ્સમેન છે અને સાથે જ તે જબરદસ્ત વિકેટકીપર પણ છે. એક સ્થાનિક T20 મેચમાં અઝહરુદ્દીને તેની એવી વિકેટકીપીંગ સ્કીલ્સ દર્શાવી છે, જેને જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. કેરળમાં રમાઈ રહેલી કેસીએ પ્રેસિડેન્ટ કપ (KCA President’s Cup)માં T20માં અઝહરુદ્દીને એક રન આઉટ કરવા માટે સ્ટંપની ઉપરથી છલાંગ લગાવી હતી.

સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં બીજી સૌથી સદી લગાવનારા મહંમદ અઝહરુદ્દીન ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આઈપીએલ 2021ની ઓકશન પહેલા પણ તે ચર્ચાઓમાં છવાયેલો રહ્યો હતો. મુંબઈ સામે તેણે 52 બોલમાં 137 રન લગાવી દીધા હતા. અઝહરુદ્દીન ફિલ્ડરનો થ્રો પકડવા માટે સ્ટંપ્સની ઉપરથી કુદીને હવામાં જ બોલને ઝડપી લઇ સ્ટંપ્સ પર માર્યો હતો. આ ઉપરાંત તેણે 43 બોલમાં 69 રનની ઈનીંગ પણ રમી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

https://twitter.com/asIam_as/status/1371519002204327940?s=20

અઝહરુદ્દીનનું નામ ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીનના નામ પરથી જ રાખવામાં આવ્યું હતુ. 15 નવેમ્બર 2015માં આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. હવે જોવાનું એ રહેશે કે શું આરીસીબીની તરફથી અઝહરુદ્દીનને આગામી સિઝનમાં ડેબ્યુ કરવાનો મોકો મળે છે કે કેમ.

આ પણ વાંચો: સંજના અને બુમરાહની વેડિંગ થીમ જોઇને અનુષ્કા અને વિરાટનાં લગ્ન યાદ આવી ગયા, ફેન્સે કરી દીધા ટ્રોલ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">