T20 World Cup: દેશમાં કથળતી પરિસ્થિતિ છતાં અફઘાનિસ્તાનની હિંમત તુટી નથી, ફરી તે વિશ્વને તેની તાકાત બતાવશે

આઈસીસી ટી20 રેન્કિંગમાં અફઘાનિસ્તાનની ટીમ ટોપ 8 ટીમોમાં સામેલ છે. તેથી જ તેને સુપર 12માં સીધી એન્ટ્રી મળી છે.

T20 World Cup: દેશમાં કથળતી પરિસ્થિતિ છતાં અફઘાનિસ્તાનની હિંમત તુટી નથી, ફરી તે વિશ્વને તેની તાકાત બતાવશે
મોહમ્મદ નબીને ટી 20 વર્લ્ડ કપ માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 4:45 PM

T20 World Cup: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તમામ ઉથલપાથલ વચ્ચે ટી 20 વર્લ્ડકપ તેમની ક્રિકેટ ટીમ માટે સરળ રહેવાનો નથી. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ છે.

આમ છતાં ટીમના કેપ્ટન મોહમ્મદ નબી (Captain Mohammed Nabi)નું કહેવું છે કે તેનાથી તેની રમત પર કોઈ અસર નહીં પડે. નબીનું કહેવું છે કે અફઘાનિસ્તાનની ટીમ સંપૂર્ણ ઉત્સાહ અને નિર્ભયતા સાથે મેદાનમાં ઉતરશે. અફઘાનિસ્તાને (Afghanistan) 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફાય કર્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટી -20 વર્લ્ડકપ (T20 World Cup)ની શરૂઆત રવિવારે ઓમાનમાં એક-એક મેચથી થઈ રહી છે. પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો રમાઈ રહી છે, ત્યારબાદ સુપર 12ની મેચો શરૂ થશે. અફઘાનિસ્તાન (Afghanistan) પોતાની પ્રથમ મેચ 25 ઓક્ટોબરે ગ્રુપ બીના ક્વોલિફાયર સામે રમશે, જે બાંગ્લાદેશની સંભાવના છે. તેમને સુપર 12ના ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બે ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યા છે.

નબી 6 વર્ષ પછી ફરી કેપ્ટનશીપ કરશે

36 વર્ષીય નબી 2013થી 2015 વચ્ચે ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. રવિવારે શરૂ થનારા ટી 20 વર્લ્ડકપ પહેલા તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ‘કેપ્ટનશીપ ખૂબ જ મુશ્કેલ જવાબદારી છે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે ટીમ ટૂર્નામેન્ટમાં સારું રમે. કેપ્ટન તરીકે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેમને ગ્રુપ બેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ (New Zealand)અને ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાનની ટીમ હિંમત સાથે રમવા માટે ઉતરશે

નબી(Mohammed Nabi)એ કહ્યું કે તેમની ટીમ તેમની આક્રમક શૈલીમાં કોઈ ફેરફાર કરશે નહીં. તેણે કહ્યું, ‘હિંમતવાન રમવાની હંમેશા અમારી માનસિકતા હોય છે, બોલિંગમાં અમારો સમાન અભિગમ હોય છે, પછી તે ઝડપી બોલરો હોય કે સ્પિનરો.’ જે રીતે નિમણૂક કરવામાં આવી છે, તે ટીમને મદદ કરશે.

ભૂતપૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર અને ઈંગ્લેન્ડના કોચ એન્ડી ફ્લાવર અફઘાનિસ્તાન(Afghanistan)ના બેટિંગ સલાહકાર હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુસનર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર શોન ટેટ બોલિંગ કોચ હશે. નબીએ કહ્યું કે તે ફરીથી નેતૃત્વનો આનંદ માણી રહ્યો છે, હા તે (કેપ્ટનશિપ) એક અઘરું કામ છે, પરંતુ હું વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવા અને ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ ઈવેન્ટમાં કેપ્ટન તરીકે રમવા માટે હું ખરેખર ઉત્સાહિત છું.

આ પણ વાંચો : મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, ચાર દિવસમાં દોઢ રૂપિયા વધીને એક લિટરે ભાવ રૂ. 111.17 પહોંચ્યો

આ પણ વાંચો : ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">