T-20 લીગમાં રોહિત શર્માએ 200 સિક્સર પુરી કરી, સાથે જ વધુ આ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

ટી-20 લીગમાં મુંબઈ ઇન્ડીયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અબુધાબીમાં લીગની 5મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિચન્સના કેપ્ટન રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી. રોહિત શર્માએ આ દરમ્યાન 54 બોલમાં 80 રન ફટકાર્યા. તેણે 80 રન બનાવવા દરમ્યાન 06 સિક્સર અને 03 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ 06 સિક્સર લગાવવા સાથે જ તેણે […]

T-20 લીગમાં રોહિત શર્માએ 200 સિક્સર પુરી કરી, સાથે જ વધુ આ એક રેકોર્ડ પોતાના નામે કર્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 11:06 PM

ટી-20 લીગમાં મુંબઈ ઇન્ડીયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે અબુધાબીમાં લીગની 5મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિચન્સના કેપ્ટન રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી. રોહિત શર્માએ આ દરમ્યાન 54 બોલમાં 80 રન ફટકાર્યા. તેણે 80 રન બનાવવા દરમ્યાન 06 સિક્સર અને 03 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ 06 સિક્સર લગાવવા સાથે જ તેણે લીગમાં 200 છગ્ગા લગાવવાની યાદીમાં પોતાનું નામ જોડી દીધુ. આ ઉપરાંત પણ એક મોટો રેકોર્ડ પોતાને નામે કરી લીધો. રોહિત શર્માએ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટી-20 લીગની આ સાતમી અડધીસદી ફટકારી છે. કોલકત્તા વિરુદ્ધ કોઈ બેટ્સમેને ફટકારેલી સૌથી વધુ અડધી સદીમાં પણ હવે શર્માનું નામ જોડાયુ છે. આ મામલામાં હવે રોહિત શર્મા બીજા નંબર પર પહોંચ્યો છે. સુરેશ રૈનાએ કોલકત્તા વિરુધ્ધ 08, ડેવિડ વોર્નર અને શિખર ધવને 06-06 અડધીસદી ફટકારી હતી.

T20 league ma rohit sharma e 200 sixer puri kari sathe j vadhu a ek record potana name karyo

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટી-20 લીગમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાના મામલામાં પણ રોહિત શર્મા હવે એક નંબર પર આવી ચુક્યો છે. હવે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ કેકેઆરના સામે 904 રન બનાવ્યા છે, જે રેકોર્ડ પહેલા વોર્નરના નામ પર હતો. વોર્નરે મુંબઈની વિરુદ્ધ 829 રન બનાવ્યા હતા. જો કે હવે રોહિત આ બાબતમાં વોર્નર કરતા આગળ નીકળી ચૂક્યો છે. ટી-20 લીગમાં કોઈ ટીમના સામે સૌથી વધુ રન ખડકવાની બાબતમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે, તેણે દિલ્હી કેપિટલ્સ સામે 825 રન બનાવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league ma rohit sharma e 200 sixer puri kari sathe j vadhu a ek record potana name karyo

ટી—20 લીગમાં કોઇ ટીમ સામે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

904 રોહિત શર્મા વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સ

829 ડેવિડ વોર્નર વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સ

825 વિરાટ કોહલી વિરુદ્ધ દિલ્હિ કેપીટલ્સ

819 ડેવિડ વોર્નર વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ

818 સુરેશ રૈના વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સ

818 સુરેશ રૈના વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">