T20: ઓરિસ્સામાં મહિલા T20 લીગની શરુઆત, દેશમાં આ પ્રકારના આયોજન કરનાર પ્રથમ રાજ્ય

દેશમાં મહિલા ક્રિકેટ (Women's Cricket) ના વિકાસ માટે અનેક પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે. આ પ્રયાસમાં એક નવુ નામ ઉમેરાયુ છે, ઓરિસ્સા વિમેન્સ T20 લીગ (Odisha Women's T20 League) ગત શુક્રવારથી પ્રારંભ થયો છે.

T20: ઓરિસ્સામાં મહિલા T20 લીગની શરુઆત, દેશમાં આ પ્રકારના આયોજન કરનાર પ્રથમ રાજ્ય
Indian women's team player.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 12:43 PM

દેશમાં મહિલા ક્રિકેટ (Women’s Cricket) ના વિકાસ માટે અનેક પ્રકારના પ્રયાસો થઇ રહ્યા છે. આ પ્રયાસમાં એક નવુ નામ ઉમેરાયુ છે, ઓરિસ્સા વિમેન્સ T20 લીગ (Odisha Women’s T20 League). શુક્રવાર 22 જાન્યુઆરીથી નવી લીગની શરુઆત ભુવનેશ્વર (Bhubaneswar) માં કરાઇ છે. ઓરિસ્સા ક્રિકેટ એસોસિએશન (Odisha Cricket Association) અને માર્કેટીંગ ફર્મ TCS એ મળીને નવી લીગની શરુઆત કરી છે. સૌથી ખાસ વાત એ છે કે, દેશના કોઇ પણ રાજ્યમાં શરુ થનારી પ્રથમ મહિલા T20 લીગ છે.

દેશમાં કોરોના વાયરસના કારણે પહેલા થી જ મહિલા ક્રિકેટ રોકાયેલી છે. રાષ્ટ્રીય ટીમ થી પણ હાલમાં કોઇ સિરીઝ નથી રમાઇ રહી, કે નથી કોઇ ઘરેલુ ટુર્નામેન્ટ થઇ રહી. એવામાં આ પ્રકારની લીગ મહિલા ખેલાડીઓને માટે મહત્વની સાબિત થશે.

5 ટીમો વાળી આ વિશેષ લીગમાં કુલ 22 મેચ રમાનારી છે. તે તમામ મેચ ભુવનેશ્વરમાં જ રમાશે. એટલુ જ નહી, ક્રિકેટ ફેન્સ આ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઇ શકે છે. ફેનકોડ એપ પર ટુર્નામેન્ટની તમામ 22 મેચને જોઇ શકાશે. આ લીગ આગામી 1 ફેબ્રુઆરી સુધી રમાનારી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ લીગના દ્રારા ઓરિસ્સા ક્રિકેટ એસોસિએશન આ રાજ્ય થી નવી પ્રતિભાશાળી મહિલા ક્રિકેટરોને પણ શોધવા ઇચ્છે છે. જે આગળ જતા રાષ્ટ્રીય ટીમમાં પોતાનુ સ્થાન બનાવી શકે છે. લીગની પ્રથમ સીઝન મધુષ્મિતા બહેડા (Madhushmita Baheda) અને દિવ્યદર્શિની (Divyadarshini) સહિત રાજ્યની ટોચની મહિલા ક્રિકેટર રમતી જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">