T-20: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ બતાવી કે ક્યાં રહી ગઇ ખામી

વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટી-20 લીગ માંથી હવે બહાર ફેંકાઇ હઇ છે. શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે કેન વિલિયમસનનો કેચ ઝડપી લીધો હોત તો મેચનુ પરીણામ બદલાઇ શકાયું હોત. 18 મી ઓવરમાં વિલિયમસનનો બાઉન્ડ્રી પર દેવદત્ત પડિકકલે કેચ છોડ્યો હતો. […]

T-20: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ બતાવી કે ક્યાં રહી ગઇ ખામી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 11:41 AM

વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટી-20 લીગ માંથી હવે બહાર ફેંકાઇ હઇ છે. શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે કેન વિલિયમસનનો કેચ ઝડપી લીધો હોત તો મેચનુ પરીણામ બદલાઇ શકાયું હોત.

18 મી ઓવરમાં વિલિયમસનનો બાઉન્ડ્રી પર દેવદત્ત પડિકકલે કેચ છોડ્યો હતો. જોકે એ કેચ ખુબ જ મુશ્કેલ હતો. હૈદરાબાદને એ વખતે 2.4 ઓવરમાં 28 રનની જરુર હતી. વિલિયમસને આ મેચમાં અણનમ 50 રન સાથએની ઇનીંગ રમી હતી. તેમની આ પારીને કારણે ટીમ 132 રનના ટાર્ગેટને બે બોલ બાકી રાખીને જ ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદની ટીમ હવે રવિવારે ક્વોલીફાયર મેચમાં દિલ્હી કેપીટલ્સથી ટકરાશે. બંને માં જે ટીમ મેચ જીતશે તે મંગળવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટુર્નામેન્ટ થી બહાર થવાના બાદ કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે પ્રથમ ઇનીંગ ની વાત કરીએ કતો અમે પર્યાપ્ત રન નહોતા બનાવ્યા. બીજા હાફમાં અમે ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યુ છે. પ્રથમ બેટીંગ કરીને બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 131 રન જ બનાવ્યા હતા. કોહલીએ આ વાતને લઇને પણ કહ્યુ હતુ કે, અમે હૈદરાબાદના બોલરોને અમે મોકો આપ્યો હતો. તેઓ જ્યાં ચાહતા હતા ત્યાં તેમણે બોલીંગ કરી હતી. તેમણે અમને પ્રથમ ઇનીંગમાં ખુબ દબાણમાં રાખ્યા હતા, માટે અમે પર્યાપ્ત રન બનાવી શક્યા નહોતા. અમે હૈદરાબાદના બોલરો પર જોઇ એ તેટલુ દબાણ સર્જી ના શક્યા. મેચમાં અમે ક્યાંય પણ તેમની પર હાવી થઇ શક્યા નહોતા.

કોહલીએ કહ્યુ કે લીગ ફેઝમાં પણ પાછળની ચાર પાંચ મેચ અમારે માટે ખુબ અજીબ રહી હતી. પાછળની બે ત્રણ મેચમાં અમે સીધા જ ફીલ્ડરના હાથમાં જ શોટ રમ્યા હતા. કોહલીએ આ સિઝનમાં બેહદ પ્રતિસ્પર્ધી હોવાને લઇને કહ્યુ હતુ કે, ટુર્નામેન્ટમાં થયેલી સારી ચીઝોને લઇને વાત કરતા દેવદત્ત પડિકકલની તારીફ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, યુવા ઓપનરે સારી બેટીંગ કરી હતી, 400 થી વધુ રન બનાવવા તે આસાન નથી હોતુ. તેણે એ પણ કહ્યુ હતુ કે, મહમંદ સિરાજે ખુબ સારી વાપસી કરી હતી. યુઝવેન્દ્ર ચહલ અને એબી ડિવિલીયર્સે પણ હંમેશાની માફક જ સારુ પ્રદર્શન કર્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">