T-20 લીગ: કેપ્ટન રોહિત શર્માની અડધીસદી, KKRને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ

ટી-20 લીગની 13મી સીઝનની દમદાર શરુઆત રહી છે. બુધવારે અબુધાબીમાં મુંબઈ ઈન્ડીયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ. બંને વચ્ચે યોજાઈ રહેલી મેચમાં કોલકતા નાઇટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે પહેલા ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય પસંદ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ કોલકતા સામે મેદાનમાં ઉતર્યુ છે. […]

T-20 લીગ: કેપ્ટન રોહિત શર્માની અડધીસદી, KKRને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 10:02 PM

ટી-20 લીગની 13મી સીઝનની દમદાર શરુઆત રહી છે. બુધવારે અબુધાબીમાં મુંબઈ ઈન્ડીયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ. બંને વચ્ચે યોજાઈ રહેલી મેચમાં કોલકતા નાઇટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે પહેલા ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય પસંદ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ કોલકતા સામે મેદાનમાં ઉતર્યુ છે. કોલકાતાની આ પ્રથમ મેચ છે. પ્રથમ ઇનીંગ્સમાં મુંબઇ ઇન્ડીયન્સે પારી સારી શરુઆત કરી હતી. પ્રથમ વિકેટ બીજી ઓવરમાં ઓપનર ડી કોકના સ્વરુપમાં માત્ર આઠ રનના સ્કોર પર ગુમાવી હતી. જો કે ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવે ખેલનો મોરચો સંભાળી લીધો. રોહિત શર્માએ ટી-20 લીગમાં 37મી અડધીસદી  પુરી કરી.  મુંબઈએ 20 ઓવરના અંતે 195 રન 05 વિકેટ ગુમાવી કર્યા હતા.

 T-20 League Rohit sharma ni aadthi sadi KKR ne jitva mate 196 run no target

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મુંબઇની બેંટીંગ

મુંબઈ ઈન્ડીયન્સની ટીમે બેટીંગ કરવાની શરુઆતમાં ડી કોકના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. બાદમાં વન ડાઉન બેટ્સમેન સુર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્માને સાથ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. 28 બોલમાં 47 રને કર્યા ત્યારે જ યાદવ રન આઉટ થયો હતો અને આમ બીજી વિકેટ મુંબઈએ ગુમાવી હતી. સુર્યકુમાર યાદવે પેસ બોલર સંદિપની ઓવરમાં ચાર ચોગ્ગા ઝડી દીધા હતા. જોકે કેપ્ટન શર્માએ રનની જવાબદારી પોતાને શિરે સ્વિકારી હોય એમ સ્કોર બોર્ડને આગળ વધતુ રાખી ક્રિઝ પર ટકી રહ્યો હતો. તેણે તેની પારીમાં 06 છગ્ગા અને 03 ચોગ્ગા લગાવી રનનો વરસાદ કરી મેચનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. રોહિતે 54 બોલમાં 80 રન કર્યા હતા, શિવમ માવીના ફુલ ટોસ બોલને લોંગ ઓન પર ફટકારવા જતા કમિન્સના હાથે કેચ આઉટ થયો હતો. સૌરભ તિવારીએ 13 બોલમાં 21 રન કરીને કમિન્સના હાથે નરેનના બોલ પર આઉટ થયો  હતો. હાર્દીક પંડ્યાએ 13 બોલમાં 18 રન કર્યા હતા અને આંદ્રે રસાલની ઓવરમાં હીટ વિકેટ થતાં આઉટ થયો હતો.  તેણે એક છગ્ગો અને બે ચોગ્ગા લગાવ્યા હતા. પોલાર્ડે અંતિમ ઓવર દરમ્યાન રમતમાં હતો અને તેણે 07 બોલમાં 13 રન કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 League Rohit sharma ni aadthi sadi KKR ne jitva mate 196 run no target

કોલકતા નાઇટ રાઈડર્સની બોંલીંગ

શિવમ માવીએ તેની શરુઆતની ઓવરમાં જ ઓપનર ક્વિન્ટન ડી કોકને પોતાને શિકાર બનાવી આઉટ કરી લીધો હતો અને આમ કેકેઆર માટે સારી શરુઆત કરી હતી. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માને પણ તેણે ફુલ ટોસ બોલમાં આઉટ કરી લેતા અંતિમ ઓવર દરમ્યાન પણ મુંબઇને નિંયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નારાયણ અને રસેલે એક એક વિકેટ ઝડપી હતી. ઈનીંગ્સમાં એક નો બોલ અને નવ વાઈડ બોલ નાખી 12 રન એકસ્ટ્રા આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">