T-20:ટુર્નામેન્ટમાં ટકી રહેવા કોલકત્તાએ આજે કોઇ પણ ભોગે જીતવું રહ્યુ, રાજસ્થાન સામે આજે કોલકત્તાની ટક્કર

ટી-20 લીગની પ્લેઓફની દોડમાં જો અને તો વચ્ચે માં ફસેલી ટીમ, રાજસ્થાન રોયલ્સ જીતની લયને બરકરાર રાખીને રવિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ઉતરી શકે છે. કલકત્તાને હરાવીને રાજસ્થાન પોતાની પ્લેઓફની આશાઓને પણ જીવતી રાખી શકે છે. આવા જ મનોબળ સાથે તે આજે મેદાનમાં ઉતરી શકે છે. અંતિમ લીગ મેચ જીતવાની સાથે 2008 ની ચેમ્પીયન રાજસ્થાન […]

T-20:ટુર્નામેન્ટમાં ટકી રહેવા કોલકત્તાએ આજે કોઇ પણ ભોગે જીતવું રહ્યુ, રાજસ્થાન સામે આજે કોલકત્તાની ટક્કર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 01, 2020 | 10:40 AM

ટી-20 લીગની પ્લેઓફની દોડમાં જો અને તો વચ્ચે માં ફસેલી ટીમ, રાજસ્થાન રોયલ્સ જીતની લયને બરકરાર રાખીને રવિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ઉતરી શકે છે. કલકત્તાને હરાવીને રાજસ્થાન પોતાની પ્લેઓફની આશાઓને પણ જીવતી રાખી શકે છે. આવા જ મનોબળ સાથે તે આજે મેદાનમાં ઉતરી શકે છે.

અંતિમ લીગ મેચ જીતવાની સાથે 2008 ની ચેમ્પીયન રાજસ્થાન રોયલ્સે પોતાના પ્લેઓફના સ્થાન માટે, અન્ય મેચોના પરીણામ પણ પોતાની અનુકુળતા સર્જે તેવા આવે તે પણ જોવાનુ રહેશે. આ માટે કિંગ્સ ઇલેવન પંજાબનુ તેની અંતિમ મેચમાં હારવુ જરુરી છે અને સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ તેની અંતિમ રહેલી મેચમાં હાર થવી રાજસ્થાન માટે જરુરી છે. આવામાં રન રેટના આધારે જો પ્લેઓફ ના સ્થાન પંસદ થવાના સંજોગ સર્જાય તો રાજસ્થાન રોયલ્સનુ નસીબ લાગી શકે છે. આ પહેલા જોકે તેણે કલકત્તાને હરાવવુ અત્યંત જરુરી છે. જીતનુ અંતર તેના માટે જેટલુ મોટુ હશે, તેટલો જ ફાયદો સ્ટિવ સ્મિથની ટીમને મળી શકે છે. રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ફોર્મમાં આવી ચુક્યો છે. જેણે પંજાબ સામે શુક્રવારે બે વિકેટ લઇને અર્ધ શતક પણ લગાવ્યુ હતુ. વિશ્વકપ 2019 ના હિરો નો સમય પર ફોર્મમાં આવવુ એ શુભ સંકેત છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સંજુ સૈમસન પણ હવે શરુઆતની મેચો જેવા પ્રવાહમાં દેખાઇ રહ્યો છે. કેપ્ટન સ્મિથ સમય સંજોગોને અનુરુપ રમત રમવાનુ સારી રીતે જાણે છે. ગઇ મેચમાં પણ રોબીન ઉથપ્પાનો અનુભવ પણ કામ આવ્યો હતો. વિરોધી ટીમ જોસ બટલર અને રાહુલ તેવટીયા ને પણ હલકામાં લઇ શકતી નથી. બોલીંગમાં જોફ્રા આર્ચરે અત્યાર સુધીમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે, જેમણે ગઇ મેચમાં ક્રિસ ગેઇલને 99 ના સ્કોર પર બોલ્ડ કર્યો હતો.

બીજી તરફ કલકત્તાને માટે પ્લેઓફનો માર્ગ ખુબ જ કઠણ છે. કારણ કે તેનો રન રેટ પણ બધી જ ટીમો કરતા ખરાબ રહ્યો છે. તે જો રાજસ્થાન રોયલ્સને હરાવી દે છે અને કોઇ અન્ય ટીમ 14 અંક સુધી નથી પહોંચી શકતી તો તે સ્થાન મેળવી શકે છે. પરંતુ તે વાત અસંભવ લાગી રહી છે. આ પચી શુભમન ગીલ, નિતિશ રાણા અને ઇયોન મોર્ગન જેવા બેટ્સમેન અને વરુણ ચક્રવર્તી, પૈટ કમિન્સ, કમલેશ નાગરકોટી જેવા બોલર સારી જીત મેળવવા માટે પુરી કોશીષ કરશે.

આ પણ વાંચોઃ T-20: વિરાટ કોહલી પર આ બોલર પડી રહ્યો છે ભારે, સાત વખત કર્યો છે વિરાટને શિકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">