T-20: જસપ્રિત બુમરાહે વિકેટની કરી સદી, વિરાટ કોહલી સાથે બની ગયો તેનો ગજબનો સંયોગ

ટી-20 લીગની ની 2020 ની સિઝનમાં 48 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. આ દરમ્યાનન મુંબઇના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી હતી. જસપ્રિત બુમરાહે ટી-20 લીગના કેરીયરમાં વિકેટોનુ શતક પુરુ કરી લીધુ છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે છેલ્લા સાત વર્ષ થી રમી રહેલા બુમરાહે ટી-20 લીગમાં વિકેટ […]

T-20: જસપ્રિત બુમરાહે વિકેટની કરી સદી, વિરાટ કોહલી સાથે બની ગયો તેનો ગજબનો સંયોગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 29, 2020 | 7:50 AM

ટી-20 લીગની ની 2020 ની સિઝનમાં 48 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. આ દરમ્યાનન મુંબઇના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી હતી. જસપ્રિત બુમરાહે ટી-20 લીગના કેરીયરમાં વિકેટોનુ શતક પુરુ કરી લીધુ છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે છેલ્લા સાત વર્ષ થી રમી રહેલા બુમરાહે ટી-20 લીગમાં વિકેટ ઝડપવાની સંખ્યા 100 રનને પાર કરી દીધી છે. જોકે તેનો વિરાટ કોહલી સાથે ગજબ સંયોગ સર્જાયો છે.

જસપ્રિત બુમરાહે મુંબઇ ઇન્ડિયન્સ માટે 100 ટી-20 લીગ હાંસલ કરી લીધી છે. જસપ્રિત બુમરાહ એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાના ક્વોટાની ચાર ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને જેમાં તેણે ત્રણ વિકેટ પણ હાંસલ કરી હતી. આ દરમ્યાન તેણે પોતાની પહેલી વિકેટ હાંસલ કરી એ સાથે જ આ મુકામને હાંસલ કરી લીધુ હતુ. આમ પોતે 100 વિકેટનો કિર્તીમાન હાંસલ કરી લીધુ હતુ. આ સાથે જ જસપ્રિત બુમરાહ ટી-20 લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ચુક્યો છે. સાથે જ તે ટી-20 લીગમાં આમ કરનારો 16મોં ખેલાડી બની ચુક્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તો જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી વચ્ચે એક સાથે એક થી લઇને 100 વિકેટ સુધીની સફરનો અનોખો સંયોગ સર્જાયો છે.  બુમરાહે જ્યારે ટી-20 લીગમાં જ્યારે પોતાની પ્રથમ લીગ મેચ રહ્યો હતો ત્યારે પણ તેણે પ્રથમ સફળતા ના સ્વરુપમાં મેળવેલી વિકેટ વિરાટ કોહલીની હતી. હવે જ્યારે 100 મી વિકેટ ઝડપી હતી ત્યારે પણ તેણે કોહલીને જ આઉટ કરીને વિકેટ શતક પુરુ કર્યુ હતુ. જો મુંબઇની ટીમમાં 100 વિકેટ હાંસલ કરવાનો રેકોર્ડ જોઇએ તો આ પહેલા લસિથ મલિંગાએ એજ આ પહેલા આવી સિધ્ધી હાંસલ કરી છે.

જસપ્રિત બુમરાહે ટી-20 લીગની કેરીયર ની વાત કરીએતો તેણે 89 મેચોમાં 336.4 ઓવર કરી છે. આ મેચોમાં તેણે અત્યાર સુધીમાં 102 વિકેટ હાંસલ કરી છે. જોકે બુમરાહ અત્યાર સુધીમાં એક પણ વાર એક જ પારીમાં 05 વિકેટને ઝડપી શક્યો નથી. 19.80 ની ઇકોનોમી સાથે બુમરાહે રન ખર્ચ કર્યા છે. બુમરાહ મોટે ભાગે પાવર પ્લે અને ડેથ ઓવરોમાં જ બોલીંગ કરે છે. આવા સમયે તેની ઇકોનોમી ખુબ જ સારી માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં 25,000 દર્શકોને મળશે સ્ટેડિયમમાં પ્રવેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">