T-20: હૈદરાબાદે 88 રને દિલ્હી પર શાનદાર જીત મેળવી, દિલ્હી તોતીંગ સ્કોર સામે 131 રનમાં ઓલઆઉટ

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ. જેમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો . હૈદરાબાદે શરુઆતથી જ સારી રમત રમવાની શરુઆત  કરી. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ […]

T-20: હૈદરાબાદે 88 રને દિલ્હી પર શાનદાર જીત મેળવી, દિલ્હી તોતીંગ સ્કોર સામે 131 રનમાં ઓલઆઉટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 27, 2020 | 11:34 PM

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ. જેમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો . હૈદરાબાદે શરુઆતથી જ સારી રમત રમવાની શરુઆત  કરી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઓપનરોની ધમાકેદાર બેટીંગને લઇને હૈદરાબાદે 20 ઓવરની રમતના અંતે 2 વિકેટ ગુમાવીને 219 રન કર્યા. જેના જવાબમાં દિલ્હી કેપીટલ્સ 131 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ.

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

ટીમની કમનીસીબી શરુઆત બેટીંગમાં પ્રથમ ઓવરમાં જ શિખર ધવનની વિકેટ ગુમાવતા જ શરુ થઇ હતી.  14 રન પર માર્કસ સ્ટોઇનિશ આઉટ થયો. જોકે અજીંક્ય રહાણે એ ઓપનર તરીકે અને ઋષભ પંતે મધ્યમક્રમમાં પીચ પર ટકવા માટે પ્રયાસ કર્યો.

જોકે ટીમના 55 રનના સ્કોર પર રહાણે 19 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. 78 ના સ્કોર પર શ્રેયસ ઐયર પણ 07 રન કરીને આઉટ થયો. ઋષભ પંત પણ 36 રન કરીને આઉટ થયો. તુષાર દેશપાંડેએ 9 બોલમાં 20 રન કર્યા. જોકે 18.4 ઓવરમાં જ ટીમ ઓલઆઉટ થઇ ગઇ.

હૈદરાબાદની બોલીંગ.

રાશિદ ખાને 3 વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં માત્ર 07 રન આપ્યા. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ટી નટરાજને પણ 2 વિકેટ 26 રન આપીને ઝડપી. શાહબાજ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરે 1-1 વિકેટ ઝડપી.

હૈદરાબાદની બેટીંગ.

ટોસ હારીને હૈદરાબાદની ટીમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ટીમે શરુઆત થી જ બેટીંગમાં જમાવટ કરતી રમત દાખવી હતી. બંને બેટ્સમેનોએ જબર દસ્ત રમત દાખવી હતી. રિધ્ધીમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નર બંનેએ ટીમની રમતની શરુઆત કરી હતી. બંને એ શાનદાર રીતે રમીને 107 ભાગીદારી રન કર્યા હતા.

બંને ઓપનરોએ પ્રથમ બોલ થી જ આક્રમમક રુખ અપનાવ્યો હતો, બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. ટીમે પ્રથમ વિકેટ વોર્નરની ગુમાવી હતી, તે 34 બોલમાં 66 રન ફટકારીને આઉટ થયો હતો. બીજી વિકેટ સહાના રુપમાં ગુમાવી હતી, તેણે 45 બોલમાં 87 રન કર્યા હતા.

આમ પ્રથમ વિકેટ 107 રનના સ્કોર પર અને બીજી વિકેટ 170 રનના સ્કોર પર હૈદરાબાદે ગુમાવી હતી. બાદમાં 31 બોલમાં 44 રન કરીને મનિશ પાંડે અને 11 રન કરીનેકેન વિલિયમસન બંને નોટ આઉટ રહ્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ.

એનરીચ નોર્તઝે અને આર અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી. બંને એ જોકે રન પણ પ્રમાણમાં વધુ લુટાવ્યા હતા. ત્રણ ઓવરમાં અશ્વિને 35 રન અને એનરીચે ચાર ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા. કાગીસો રબાડા એ પણ આજે 13.50 ની ઇકોનોમી સાથે રન ગુમાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">