T-20: મેદાન પર જ ક્રિસ મોરિસ સાથે ઝઘડી પડ્યો હાર્દિક પંડ્યા, તોડ્યો આઇપીએલનો નિયમ, દોષિત જણાયો પંડ્યા

ટી-20 લીગની 13 મી સિઝનની 48 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઇ હતી. આ મેચ દરમ્યાન મુંબઇનો ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યા અને બેંગ્લોર ની ટીમનો ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસ વચ્ચે થોડીક રકઝક જોવા મળી હતી. આ બંને ખેલાડીઓ આઇપીએલની કોડ ઓફ કંડક્ટ તોડવાને લઇને દોષિત હોવાનુ જણાયુ છે. બુધવારે મેચ બાદ જ્યારે […]

T-20: મેદાન પર જ ક્રિસ મોરિસ સાથે ઝઘડી પડ્યો હાર્દિક પંડ્યા, તોડ્યો આઇપીએલનો નિયમ, દોષિત જણાયો પંડ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 30, 2020 | 8:52 AM

ટી-20 લીગની 13 મી સિઝનની 48 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઇ હતી. આ મેચ દરમ્યાન મુંબઇનો ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યા અને બેંગ્લોર ની ટીમનો ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસ વચ્ચે થોડીક રકઝક જોવા મળી હતી. આ બંને ખેલાડીઓ આઇપીએલની કોડ ઓફ કંડક્ટ તોડવાને લઇને દોષિત હોવાનુ જણાયુ છે.

બુધવારે મેચ બાદ જ્યારે ટી-20 લીગ ના અધીકારીક નિવેદન દ્રારા જણાવાયુ હતુ કે, મોરિસ અને હાર્દિક એ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. ક્રિસ મોરિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના ઓલ રાઉન્ડર ને લીગના કોડ ઓફ કંડક્ટને તોડવાને લઇને ફટકાર લગાવવામાં આવી હતી. મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમણે નિયમોનુ ઉલ્લંઘન કર્યુ હતુ. લીગના અધીકારીક નિવેદન મારફતે વધુ જાણકારી આપવામાં આવી હતી કે, હાર્દિક પંડ્યાએ મુંબઇ ઇન્ડિયન્સ ના ઓલરાઉન્ડર દ્રારા બેંગ્લોરની સામેની મેચમાં લીગના કોડ ઓફ કંડક્ટને તોડ્યો હતો. આ માટે તેને પણ લીગ તરફ થી ફટકાર લગવાવમાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બુધવારે 28 ઓક્ટોબરની રાત્રે રમાયેલી મેચમાં મુંબઇની ટીમ બેંગ્લોર દ્રારા કરાયેલા 165 ના સ્કોરનો પીછો કરી રહી હતી. હાર્દીક પંડ્યાની વિકેટ લીધા બાદ મોરિસે તેને બહાર જવાનો ઇશારો કર્યો હતો. બસ આ વાત પર મુંબઇનો ઓલ રાઉન્ડર ભડકી ઉઠ્યો હતો. બંને વચ્ચે આપસમાં થોડી બોલાચાલી પણ થઇ હતી. આ ઘટના ઇનીંગની 19મી ઓવરમાં થઇ હતી, જ્યારે હાર્દીકે મોરિસની વાતો પર પ્રતિક્રિયા ગુસ્સે થી આપી હતી. બંને ખેલાડીઓને હવે કોડ ઓફ કંડકટ નુ પાલન નહી કરાવને લઇને દોષિત ગણવામાં આવ્યા છે. મોરિસને લેવલ 01 ના 2.5 જ્યારે હાર્દીકને લેવલ 01 ના 2.20 નો દોષિત જણાયો છે.

આ પણ વાંચોઃ T-20: રાજસ્થાન અને પંજાબને હવે જીત સિવાય ચાલી શકે એમ નથી, આ કારણ છે હવે લડી લેવા માટેના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">