T-20 Final: ઋષભ પંતે મહત્વના સમયે ટીમને સાથ પુરો પાડ્યો, સિઝનમાં સૌથી બેસ્ટ ઇનીંગ રમ્યો

દિલ્હી કેપીટલ્સના મધ્યમ ક્રમના બેટ્સમેન ઋષભ પંતે ટી-20 લીગની ફાઇનલ મેચમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. ટીમ માટે મહત્વની મેચમાં વિષમ પરીસ્થિતીમાં અર્ધશતકીય રમત રમી ને ટીમને સંકટમાં થી ઉગારી હતી. ફાઇનલ મેચમાં એક સમય એવો હતો કે, જ્યારે દિલ્હીની ટીમે શરુઆતની ત્રણ વિકેટ ફક્ત 22 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ચોથી […]

T-20 Final: ઋષભ પંતે મહત્વના સમયે ટીમને સાથ પુરો પાડ્યો, સિઝનમાં સૌથી બેસ્ટ ઇનીંગ રમ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 10, 2020 | 9:53 PM

દિલ્હી કેપીટલ્સના મધ્યમ ક્રમના બેટ્સમેન ઋષભ પંતે ટી-20 લીગની ફાઇનલ મેચમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. ટીમ માટે મહત્વની મેચમાં વિષમ પરીસ્થિતીમાં અર્ધશતકીય રમત રમી ને ટીમને સંકટમાં થી ઉગારી હતી. ફાઇનલ મેચમાં એક સમય એવો હતો કે, જ્યારે દિલ્હીની ટીમે શરુઆતની ત્રણ વિકેટ ફક્ત 22 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ચોથી વિકેટના સ્વરુપે ઋષભ પંતની વિકેટ ગુમાવી હતી ત્યારે સ્કોર 118 રન પર ચાર વિકેટ હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઋષભ પંતે ફાઇનલ મેચમાં યોગ્સ સમય પર ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર સાથે મળીને 96 રનની શાનદાર ભાગીદારી કરી હતી, આમ ટીમની સ્થિતીને સંભાળી લીધી હતી. તેણે 38 બોલ રમીને 56 રન બનાવ્યા હતા. આ પારી દરમ્યાનન તેણે બે છગ્ગા ને ચાર ચોગ્ગા પમ લગાવ્યા હતા. આ પારીમા તેનો સ્ટ્રાઇક રેટ 147.37 રનનો રહ્યો હતો. આ સિઝનનુ તેનુ પહેલુ અર્ધશતક હતુ સાથે જ વર્તમાન સિઝનનો તેનો આ શ્રેષ્ઠ સ્કોર પણ હતો. આખીય સિઝન દરમ્યાન પંત દ્રારા કોઇ જ આકર્ષક રહે તેવી રમત રમ્યો નહોતો, જોકે હવે ફાઇનલ મેચમાં યોગ્ય સમયે જ તેનુ બેટ ચાલ્યુ હતુ. સાથે જ ટીમને મહત્વનુ યોગદાન પણ પુરુ પાડ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">