Suresh Raina : CSK vs MI મેચ પહેલા સુરેશ રૈના રોમેન્ટિક થયો, સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેમ કહાની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નો બીજો તબક્કો શરૂ થવા માટે હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. વિવિધ ફ્રેન્ચાઇઝીઓના લગભગ તમામ ખેલાડીઓ યુએઇ પહોંચ્યા છે અને લીગની 14 મી સીઝનની બાકીની મેચો માટે તેમની ટીમમાં જોડાયા છે.

Suresh Raina : CSK vs MI મેચ પહેલા સુરેશ રૈના રોમેન્ટિક થયો, સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેમ કહાની
Suresh Raina
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 12:53 PM

Suresh Raina : CSK ના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના મેચ પહેલા પોતાને સંપૂર્ણપણે માનસિક રીતે ફીટ રાખી રહ્યો છે. હકીકતમાં, CSK એ બીજા તબક્કા પહેલા ‘સુપર કપલ’ સીરિઝ શરૂ કરી છે, જેમાં રૈના (Suresh Raina) તેની પત્ની પ્રિયંકા સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન રૈનાએ પોતાની લવ સ્ટોરી (Love Story) પણ કહી હતી. આ સાથે, બંનેએ તેમના 6 વર્ષના લગ્નજીવન વિશે ઘણા રસપ્રદ ખુલાસા પણ કર્યા.

સીરિઝ દરમિયાન, રૈનાએ કહ્યું કે, તે કેવી રીતે પ્રથમ વખત તેની પત્નીને મળ્યો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માંથી નિવૃત્તિ લીધા બાદ તેણે તેના પરિવાર સાથે કેવી રીતે સમય પસાર કર્યો. CSK (Chennai Super Kings)એ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રૈના (Suresh Raina)એ કહ્યું, ‘જ્યારે હું તેને પહેલી વખત મળ્યો ત્યારે તે મારી ઘરે આવતી હતી અને મારો ભાઈ તેને ભણાવતો હતો. મારા ભાઈની પત્ની અને પ્રિયંકા સાથે અભ્યાસ કરતા હતા. 2008 માં જ્યારે હું ઓસ્ટ્રેલિયા (Australia)થી પરત ફરી રહ્યો હતો ત્યારે અમે એરપોર્ટ પર એકબીજાને મળ્યા હતા અને ત્યારથી અમે મિત્રો બની ગયા હતા.

પ્રિયંકાએ કહ્યું, ‘હું આવા પરિવાર માટે ધન્ય છું અને હું માનું છું કે, છેલ્લા છ વર્ષ ખૂબ સુંદર રહ્યા છે. અમે વિવિધ ક્ષેત્રોમાંથી આવ્યા છીએ, તેથી અમે એકબીજા પાસેથી ઘણું શીખ્યા છે. બે બાળકો એક સાથે રાખવા એ અમારી યાદગાર ક્ષણો છે. તે સારા પિતા છે. ‘

IPL (Indian Premier League) પ્રથમ તબક્કામાં ચેન્નઈનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ચેન્નાઈની ટીમ અત્યારે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજો તબક્કો ટીમ માટે ખૂબ મહત્વનો બની રહ્યો છે. CSK એ બીજા તબક્કામાં 19 સપ્ટેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે. બીજા તબક્કામાં ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ ટીમમાં હાજર રહેશે નહીં, તેથી સુરેશ રૈનાએ મોટી ભૂમિકા ભજવવી પડશે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : બાપ્પાને ભોગ ધરાવવા આજે જ બનાવો હોમ મેડ પ્રસાદ, આ રહી ખાસ રેસીપી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">