Ind vs SL: હાર બાદ શ્રીલંકાની ટીમના કેપ્ટન અને કોચ વચ્ચે થયો ઝગડો! Video થયો વાયરલ

Ind vs SL: મેચ પૂર્ણ થયા બાદ આર્થરે મેદાનમાં આવી કેપ્ટન (Captain) દાસુન શનાક સાથે બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ (Video viral)થઈ રહ્યો છે.

Ind vs SL: હાર બાદ શ્રીલંકાની ટીમના કેપ્ટન અને કોચ વચ્ચે થયો ઝગડો!  Video થયો વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:23 PM

ભારતે શ્રીલંકાને વનડે સીરિઝ (ODI series)ની બીજી મેચમાં 3 વિકેટથી હાર મળી છે. આ જીતની સાથે તેમણે ત્રણ મેચની સીરિઝ પર કબ્જો કર્યો હતો. પ્રથમ વનડેમાં 7 વિકેટ પરથી હારનો સામનો કરનારી શ્રીલંકા (Sri Lanka)ની ટીમે બીજી મેચમાં સારું પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાને ટક્કર આપી હતી.

મેચમાં મોટાભાગનો સમય શ્રીલંકા (Sri Lanka)ની ટીમ પર ભારે પડ્યો હતો, પરંતુ દીપક ચાહર અને ભુવનેશ્વર કુમાર વચ્ચે 8 વિકેટ માટે 84 રનની ભાગીદારીથી ટીમ ઈન્ડિયાએ મેજબાની ટીમ સામે જીત મેળવી હતી. ચાહર 69 રન તો ભુવનેશ્વર કુમાર 19 રન પર અણનમ રહ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ રોમાંચક મેચમાં શ્રીલંકા (SriLanka)ના કોચ મિકી આર્થર પર તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારતીય ટીમ (Indian Team)ની વિકેટ પડવાની સાથે તે ખુશ થઈ રહ્યા હતા તો વિકેટ ન મળતા નિરાશ થતા હતા. આ સિવાય તે ક્યારેક ક્યારેક તેમની સીટ પર ઉભા થઈ ક્યારેક બેસતા હતા.

આટલું જ નહીં પરંતુ મેચ પૂર્ણ થયા બાદ આર્થરે મેદાનમાં આવી કેપ્ટન દાસુન શનાક સાથે બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આર્થર શ્રીલંકા (SriLanka)ની ટીમનો કેપ્ટન (Captain)ના નિર્ણયથી નિરાશ જોવા મળી રહ્યા છે અને તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

ત્યારે કેપ્ટન શનાકે તેમના બચાવમાં કોચને સમજાવવાની કોશિષ કરી રહ્યો છે. વીડિયોના અંતમાં આર્થર ગુસ્સામાં ગ્રાઉન્ડમાંથી બહાર જતા પણ જોવા મળે છે. આ સમગ્ર મામલા પર આર્થરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમારી વચ્ચે કોઈ ઝગડો થયો નથી અમે એકબીજાના વિચારો શેર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Olympics Mascot Is Miraitowa : શું તમે જાણો છો ટોક્યો ઓલમ્પિક રમતમાં માસ્કોટ શું છે ?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">