T20 સીરીઝમાં ભારતની સામે કોણ કોણ સામેલ હશે શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં? જાણો વિગત

ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરના રોજ ટી-20 મેચ ચાલુ થઈ રહી છે. ભારતે ક્રિકેટ ટીમનું એલાન કરી દીધું છે તો શ્રીલંકાએ પણ જાહેરાત કરી છે કે તેમની ટીમમાં કોણ સામેલ હશે? શ્રીલંકાની ટીમમાં 18 મહિના બાદ એન્જેલો મેથ્યુજની ફરીથી પસંદગી ભારત સામે ટી20 મેચ માટે કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

T20 સીરીઝમાં ભારતની સામે કોણ કોણ સામેલ હશે શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં? જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 12:49 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરના રોજ ટી-20 મેચ ચાલુ થઈ રહી છે. ભારતે ક્રિકેટ ટીમનું એલાન કરી દીધું છે તો શ્રીલંકાએ પણ જાહેરાત કરી છે કે તેમની ટીમમાં કોણ સામેલ હશે? શ્રીલંકાની ટીમમાં 18 મહિના બાદ એન્જેલો મેથ્યુજની ફરીથી પસંદગી ભારત સામે ટી20 મેચ માટે કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો કોણ કોણ છે શ્રીલંકાની ટીમમાં સામેલ? લસિથ મલિંગા(કપ્તાન), કુસલ પરેરા, દનુષ્કા ગુનાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ઓશાદા ફર્નાન્ડો, દસુન શનાકા, એન્જેલો મેથ્યુજ, નિરોશન ડિકવેલા, કુસલ મેંડિસ, વાનેદુ હસારંગા, લક્ષણ સંદાકન, ધનંજય ડીસિલ્વા, લાહિરા કુમારા અને ઈસરુ ઉડાનાનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય ટીમમાં કોણ સામેલ અને કોણ બહાર?

વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષંભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દૂબે, યુર્જેવેંદ ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વોંશિગ્ટન સુંદર અને સંજૂ સૈમસનનો સમાવેશ થાય છે.

કઈ જગ્યાએ અને કેટલા દિવસ ચાલશે આ સિરીઝ? પ્રથમ મેચ 5 જાન્યુઆરીના રોજ ગુવાહાટી ખાતે યોજાશે તો બીજો મુકાબલો 7 જાન્યુઆરીના રોજ ઈંદોર ખાતે રહેશે. 10 જાન્યુઆરીના રોજ 3જી ટી20 મેચ બંને ટીમ વચ્ચે પૂણે ખાતે યોજાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">