‘દાદા’ બનશે BCCI ના ‘દાદા’! જુઓ VIDEO

'દાદા' બનશે BCCI ના 'દાદા'! જુઓ VIDEO

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી BCCI ના નવા અધ્યક્ષ બનશે. તેઓ પદ માટે અરજી કરવા માટેના એકમાત્ર ઉમેદવાર હતા. તેમની બિનહરીફ ચૂંટણીની જાહેરાત 23 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. બોર્ડમાં ગાંગુલીનો કાર્યકાળ સપ્ટેમ્બર 2020 માં સમાપ્ત થશે. BCCI નું પૂરું નામ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા જે દેશમાં ક્રિકેટ મેચનું […]

Bhavesh Bhatti

| Edited By: TV9 Webdesk11

Oct 17, 2019 | 7:07 AM

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી BCCI ના નવા અધ્યક્ષ બનશે. તેઓ પદ માટે અરજી કરવા માટેના એકમાત્ર ઉમેદવાર હતા. તેમની બિનહરીફ ચૂંટણીની જાહેરાત 23 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. બોર્ડમાં ગાંગુલીનો કાર્યકાળ સપ્ટેમ્બર 2020 માં સમાપ્ત થશે. BCCI નું પૂરું નામ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા જે દેશમાં ક્રિકેટ મેચનું આયોજન અને નિયંત્રણ કરે છે. BCCI ની રચના 1928 માં થઈ હતી. બોર્ડનું મુખ્ય મથક મુંબઇમાં છે. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીએ તેની કારકિર્દીમાં 311 વનડે મેચ રમીને 11363 રન બનાવ્યા હતા. વન ડેમાં તેણે 22 સદી અને 72 અડધી સદી ફટકારી છે. ગાંગુલી 113 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે 7212 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌરવે 16 સદી અને 35 અડધી સદી ફટકારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati