સચિન તેંદુલકરે કહ્યુ કોહલીની ભારત વાપસીથી અસર નહી પડે, યુવાનોને આનાથી વધુ સારી તક મળશે

ભારતીય ક્રિકેટ ટીમ વન ડે અને ટી20 સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝ માટે તૈયારીઓ કરી રહી છે. ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ મેચ એડીલેડમાં રમાનારી છે. 17, ડિસેમ્બર થી રમાનારી ટેસ્ટ મેચને ખતમ કરીને કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત ફરશે. ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકરે કહ્યુ છે કે, કોહલીની ભારત વાપસીથી ભારત પર અસર […]

સચિન તેંદુલકરે કહ્યુ કોહલીની ભારત વાપસીથી અસર નહી પડે, યુવાનોને આનાથી વધુ સારી તક મળશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 10, 2020 | 11:24 AM

ભારતીય ક્રિકેટ ટીમ વન ડે અને ટી20 સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝ માટે તૈયારીઓ કરી રહી છે. ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ મેચ એડીલેડમાં રમાનારી છે. 17, ડિસેમ્બર થી રમાનારી ટેસ્ટ મેચને ખતમ કરીને કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત ફરશે. ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકરે કહ્યુ છે કે, કોહલીની ભારત વાપસીથી ભારત પર અસર નહી પડે. યુવાનોને આના થી વધુ મોકા મળશે.

એક સમાચાર એજન્સી સાથએ વાત કરતા કહ્યુ હતુ કે, વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીની ગેરહાજરી હોય તો તેમાં શંકા જ નથી કે બહુ મોટુ નુકશાન છે. પરંતુ તમારે એ પણ સમજવુ જોઇએ કે આ કોઇ એક ખેલાડીની વાત નથી. આ આપણી પુરી ટીમના વિશેની વાત છે અને જો ભારતીય ટીમની આ વખતે સૌથી સારી વાત એ છે કે, કે બેંચ સ્ટ્રેન્થ. વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત કારણો સર પરત ફરી રહ્યો છે, તેના બદલે એ જગ્યા પર કેટલાક યુવાનોને રમતનો મોકો મળશે. આ કોઇ બીજા ખેલાડી માટે એક સારો મોકો નિવડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સચિને કહ્યુ હતુ કે, દરેક પ્રવાસને અલગ અલગ રાખવો જોઇએ, હું કોઇ પણ ચીજની તુલના કરવાનુ પસંદ નથી કરતો. હું અહી કહેવા માંગીશ કે ભારતનુ બોલીંગ આક્રમણ સંપુર્ણ છે. તો એ વાત થી વધારે ફર્ક નથી પડવાનો કે કેવી વિકેટ પર રમો છો, તમારે બધી જ ચીજોને એકદમ પાકી કરી લેવી પડશે. તમારી પાસે એવા ઝડપી બોલર છે જે ડેક ને હાર્ડ હીટ કરે છે. તમારી કાંડાના સ્પિનર છે અને આંગળીઓના સ્પિન બોલર પણ ટીમમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">