સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

ક્રિકેટના ભગવાન તરીકે નામના પામેલા સચિન તેંડુલકરે એક મોટો ખૂલાસો કર્યો છે. સચિન તેંડુલકરે એ તેના ચાહકોને જણાવી દીધું કે તેમને ક્યો ખેલાડી પસંદ છે અને ક્યા ખેલાડીમાં તેની પોતાની જ ઝલક દેખાય આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more SBI પાસેથી […]

સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 5:40 PM

ક્રિકેટના ભગવાન તરીકે નામના પામેલા સચિન તેંડુલકરે એક મોટો ખૂલાસો કર્યો છે. સચિન તેંડુલકરે એ તેના ચાહકોને જણાવી દીધું કે તેમને ક્યો ખેલાડી પસંદ છે અને ક્યા ખેલાડીમાં તેની પોતાની જ ઝલક દેખાય આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

sachin-tendulkar-explains-which-player-footwork-is-remembered-his-game

આ પણ વાંચો :   ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે કહ્યું કે જ્યારે હું ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મેચ જોઈ રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથ આઉટ થયા અને બાદમાં મેં માર્નુસ લાબુશેનની બેટિંગ જોઈ. તેનામાં કોઈ ખાસ વાત છે. તેનું ફૂટવર્ક એકદમ જ યોગ્ય છે. ફૂટવર્ક શારિરીક રીતે નહીં પણ માનસિક રીતે હોય છે. જો સકારાત્મક રીતે નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

sachin-tendulkar-explains-which-player-footwork-is-remembered-his-game

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ સચિને ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્નુસ લાબુશેનના વખાણ કર્યા અને કહીં દીધું કે તેઓને પોતાની ઝલક આ ખેલાડીમાં દેખાય છે. સચિને આ જવાબ ત્યારે આપ્યો હતો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયો ખેલાડી તેમના સૌથી નજીક છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">