શું સચિન તેંડુલકર ફરીથી મેદાનમાં ઉતરશે? હા, આ વાત સાચી છે, જાણો કેમ

શું સચિન તેંડુલકર ફરીથી મેદાનમાં ઉતરશે? હા, આ વાત સાચી છે, જાણો કેમ

ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. આ બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. આ બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

TV9 WebDesk8

|

Oct 15, 2019 | 5:53 PM

ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. આ બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. આ બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

આ સીરીઝમાં દુનિયાભરના પાંચ દેશના ખેલાડી રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની તરફથી સચિન તેંડુલકર આ સીરિઝમાં ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ ભારતના ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિનને ફરીથી મેદાનમાં ઉતરીને રન ફટકારતા જોવું એ લ્હાવો રહેશે. સચિન આજે પણ તેમના રેકોર્ડના લીધે ક્રિકેટપ્રેમીઓના દિલમાં છવાયેલા છે. રોડ સેફ્ટી સીરીઝ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માત અંગે જાગૃતિને લઈને આ સીરીઝ યોજવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati