સચિન તેંદુલકરે પેરાસિલીંગ કરતો વિડીયો શેર કર્યો, લખ્યુ ‘હમ તો ઉડ ગયે’

કોરોના વાયરસની મહામારીની વચ્ચે સચિન તેદુંલકર રજાઓ મનાવતો અને એડવેન્ચર કરતો નજરે ચડ્યા છે. ક્રિકેટ લીજંડ સમુદ્રમાં પેરાસિલિગ કરી હતી. જેનો વિડીયો તેણે સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. વિડીયોમાં સચિન ખૂબ જ મસ્તી ભર્યા મુડમાં જોવા મળ્યો હતો. સચિને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘હમ તો ઉડ ગયે’ ( અમે […]

સચિન તેંદુલકરે પેરાસિલીંગ કરતો વિડીયો શેર કર્યો, લખ્યુ 'હમ તો ઉડ ગયે'
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 09, 2020 | 8:10 AM

કોરોના વાયરસની મહામારીની વચ્ચે સચિન તેદુંલકર રજાઓ મનાવતો અને એડવેન્ચર કરતો નજરે ચડ્યા છે. ક્રિકેટ લીજંડ સમુદ્રમાં પેરાસિલિગ કરી હતી. જેનો વિડીયો તેણે સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. વિડીયોમાં સચિન ખૂબ જ મસ્તી ભર્યા મુડમાં જોવા મળ્યો હતો. સચિને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘હમ તો ઉડ ગયે’ ( અમે તો ઉડી ગયા). જોકે તેમણે આ વિડીયો મુજબ એડવેન્ચર કરી રહ્યા છે તે સ્પષ્ટતા કરી નહોતી.

સચિનના વિડીયો પર યુઝર્સે પણ ખુબ મજેદાર કોમેન્ટસ પણ કરી હતી. એક યુઝરે લખ્યુ હતુ કે આ આઇડીયા પુત્રી સારા તેંદુલકરનો જ હશે. તો બીજા યુઝરે લખ્યુ હતુ કે, પહેલા બોલરોને ઉડાવ્યા, હવે ખુદ ઉડી ગયા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સચિન કેરીયરની 200 મી ટેસ્ટ રમ્યા બાદ વર્ષ 2013માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. વર્ષ 2011 વિશ્વ કપમાં પણ તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે ખિતાબ ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો. આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન 100 શતક લગાવનારો એક માત્ર ખેલાડી છે. જેણે 200 ટેસ્ટમાં 15921 અને 463 વન ડેમાં 18426 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ટી20માં 10 રન બનાવ્યા છે. આઇપીએલમાં 78 મેચ રમ્યો હતો, જેમાં એક શતક સાથે 2334 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">