Italian Cup: રોનાલ્ડોએ પોતાના નામે કર્યો ફુટબોલ વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ, મેસી, પેલે બધા પાછળ છુટ્યા

ઇટાલીયન કપ દરમ્યાન નેપોલી ક્લબ સામે ગોલ કરતા જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 1:59 PM
Ronaldo

Ronaldo

1 / 5
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલની મદદ થી યુવેન્ટસ (Juventus) એ નેપોલી ક્લબ (Napoli Club) ને 2-0 થી હરાવીને રેકોર્ડ નવમી વખત ઇટાલીયન સુપર કપ ફુટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. આ મેચમાં રોનાલ્ડોએ એક ગોલ કર્યો હતો, તેની સાથે જ પ્રોફેશનલ ફુટબોલમાં તેણે 760 ગોલનો આંકડો પોતાના નામે કરી દીધો હતો.

2 / 5
760 ગોલ કરતા જ તે ફુટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. તેણે ચેક ગણરાજ્યના જોસેફ બિકાન (Joseph Beacon) ને પાછળ છોડતા ફુટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો વિશ્વ વિક્રમ પોતાને નામ કરી લીધો હતો. બિકાનના નામે 759 ગોલ છે. આ લિસ્ટમાં બ્રાઝીલના મહાન ફુટબોલર પેલે (Pele) ત્રીજા સ્થાન પર છે, જેના ખાતામાં 757 ગોલ છે.

3 / 5
રોનાલ્ડોના એક કટ્ટર હરિફ માનવામાં આવતા બાર્સિલોનાના સ્ટાર લિયોન મેસી પાંચમા સ્થાન પર છે. મેસીએ અત્યાર સુધીમાં કુલ 719 ગોલ કર્યા છે.

4 / 5
રોનાલ્ડો એ પાંચ ગોલ સ્પોર્ટીંગ લિસ્બન, 118 ગોલ માંચેસ્ટર યુનાઇટેડ, 450 ગોલ રિયાલ મેડ્રિડ, 85 ગોલ જુવેન્ટસ અને 102 ગોલ પોર્ટુગલની તરફ થી રમતા કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">