Dewald Brevis: બેબી એબીએ કેપ્ટન રોહિતનું દિલ જીતી લીધું, હિટમેને ગ્રાઉન્ડ પર ખેલાડીને ગળે લગાવ્યો

IPL 2022 બેબી એબીના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત ડેવાલ્ડ બ્રેવિસ IPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકના દિલ જીતી રહ્યો છે. ખુદ કેપ્ટન રોહિત શર્મા પણ તેના ખાસ પ્રદર્શનથી ઘણો ખુશ હતો.

Dewald Brevis: બેબી એબીએ કેપ્ટન રોહિતનું દિલ જીતી લીધું, હિટમેને ગ્રાઉન્ડ પર ખેલાડીને ગળે લગાવ્યો
બેબી એબીએ કેપ્ટન રોહિતનું દિલ જીતી લીધું, હિટમેને ગ્રાઉન્ડ પર ખેલાડીને ગળે લગાવ્યોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 12:50 PM

IPL 2022: આ સિઝન અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે ખૂબ જ ખરાબ રહી છે. સતત 5 મેચ હાર્યા બાદ આ ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ છે. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ ખેલાડીઓની ખરાબ રમતથી સતત પરેશાન રહે છે, પરંતુ એક ખેલાડી એવો છે, જેના પ્રદર્શનથી રોહિત શર્મા ઘણો ખુશ થઈ ગયો છે. રોહિતે પોતે તે ખેલાડીને મિડલ ગ્રાઉન્ડ પર ગળે લગાવ્યો.

આ ખેલાડીએ રોહિતનું દિલ જીતી લીધું

બેબી એબીના નામથી દુનિયાભરમાં ફેમસ થયેલા ડેવાલ્ડ બ્રેવિસે પોતાના જોરદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. (Dewald Brevis) બેટિંગ જોઈને ખુદ કેપ્ટન રોહિતના ચહેરા પર પણ સ્મિત હતું. રાહુલ ચહર (Rahul Chahar)ની એક ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ માટે ઈનિંગ્સની 9મી ઓવરમાં આવેલો રાહુલ ચહર ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પહેલા બોલ પર સિંગલ અને બીજા બોલ પર ફોર ફટકારી હતી. ઓવરના છેલ્લા ચાર બોલ પર 4 લાંબી સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 29 રન થયા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કેપ્ટને ખેલાડીને ગળે લગાડ્યો

આ ઓવર પછી તરત જ ટાઈમઆઉટ થઈ ગયો અને કેપ્ટન રોહિત શર્મા પોતાની ટીમના આ ખાસ ખેલાડીને મળવા મેદાનમાં આવ્યો. રોહિત ગ્રાઉન્ડ પર ગયો અને બ્રેવિસને ગળે લગાવતો જોવા મળ્યો. બ્રેવિસની બેટિંગ જોઈને રોહિતની ખુશીનો પાર ન રહ્યો. આ જ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો રોહિતના આ પગલાના વખાણ પણ કરી રહ્યા છે.

લીગમાંથી બહાર થવાનું જોખમ

IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ જઈ રહ્યું છે. મુંબઈને આ લીગમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે પંજાબ કિંગ્સે મુંબઈને 12 રને હરાવ્યું. આ હાર બાદ મુંબઈની ટીમ લીગ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હવે આ ટીમે લીગમાં ટકી રહેવા માટે પોતાની 9 મેચમાંથી 8 જીતવી પડશે. ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ હવે IPL 2022માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની શકે છે.

આ પણ વાંચોઃ IPL 2022: જોન્ટી રોડ્સે ક્રિકેટના ‘ભગવાન’ ના ચરણ સ્પર્શ કર્યા, મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ બાદ જોવા મળ્યુ દૃશ્ય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">