પૃથ્વીનો જબરદસ્ત શો ! ધોની અને વિરાટ કોહલીના વર્ષો જુના રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધા

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં મુંબઇના કેપ્ટન પૃથ્વી શો (Prithvi Shaw) એ બેટને ખૂબ મનમુકીને વરસાવી દીધુ. 9 માર્ચે રમાયેલી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેણે નોટઆઉટ 185 રનની ઇનીંગ રમીને મુંબઇને આસાન જીત અપાવી હતી.

પૃથ્વીનો જબરદસ્ત શો ! ધોની અને વિરાટ કોહલીના વર્ષો જુના રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધા
Prithvi Shaw
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 10, 2021 | 10:40 AM

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં મુંબઇના કેપ્ટન પૃથ્વી શો (Prithvi Shaw) એ બેટને ખૂબ મનમુકીને વરસાવી દીધુ. 9 માર્ચે રમાયેલી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેણે નોટઆઉટ 185 રનની ઇનીંગ રમીને મુંબઇને આસાન જીત અપાવી હતી. વિજય હજારે ટ્રોફી 2021 ની સિઝનમાં પૃથ્વી શોનુ આ ત્રીજુ શતક છે. સૌરાષ્ટ્ર (Saurashtra) એ પ્રથમ બેટીંગ કરતા 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઇએ તે સ્કોરને 41.5 ઓવરમા જ 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આમ મુંબઇની ટીમે જીત મેળવીને વિજય હજારે ટ્રોફીની સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધુ હતુ. શોએ ધુંઆધાર અણનમ 185 રન ની ઇનીંગ રમી હતી. સાથે જ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) નો વર્ષો જુનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.

લિસ્ટ એ ક્રિકેટ માં લક્ષ્યનો પિછો કરતો સૌથી વધુ રન બનાવવા વાળો ભારતીય ક્રિકેટર હવે પૃથ્વી શો નોંધાઇ ચુક્યો છે. જે રેકોર્ડ તેના પહેલા મહેન્દ્રસિંહ ધોનીના નામે નોંધાયેલો હતો. 2005માં શ્રીલંકાની સામે લક્ષ્યનો પિછો કરતા ધોનીએ અણનમ 183 રનની ઇનીંગ રમી હતી, વળી 2012માં પાકિસ્તાન સામે પણ વિરાટ કોહલીએ લક્ષ્યનો પિછો કરતા 183 રન કર્યા હતા. શો એ હવે આ બંનેને આ મામલામાં પાછળ મુકી દીધા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પૃથ્વીએ 123 બોલમાં જ 21 ચોગ્ગા અને 7 છગ્ગા ની મદદ થી 185 રનની ઇનીંગ રમી હતી. મુંબઇને પ્રથમ ઝટકો યશસ્વી જયસ્વાલના રુપમાં લાગ્યો હતો. તે જોકે 75 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શો અને જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 238 રનની ભાગીદારી થઇ હતી. આદિત્ય તારે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. સૌરાષ્ટ્ર તરફ થી સમર્થ વ્યાસ એ સૌથી વધુ 90 રનનુ યોગદાન આપ્યુ હતુ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">